Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ઈતિહાસ Jaiન history

Total questions: 5

Worksheet time: 4mins

Name
Class
Date
1.

Who was the son-in-law of Lord Mahavira in Saat Nihnav?

સાત નિહ્નવ માં કોણ ભગવાન મહાવીરના જમાઈ હતા ?

a)

Aswamitra

અશ્વ મિત્ર

b)

Jamali

જમાલી

c)

Rohgupta

રોહગુપ્ત

d)

Tishyagupta

તિષ્યગુપ્ત

2.

Which Seth's magnificent Jinalaya was demolished overnight by Aurangzeb in his youth and turned into a mosque?


ઔરંગઝેબે પોતાના યુવાન કાળમાં કયા શેઠનું અતિ ભવ્ય જિનાલય રાતોરાત ખંડિત કરી ને મસ્જિદમાં ફેરવી નાખ્યું ?

a)

Shantanu Seth

શાંતનુ શેઠ

b)

Pushpa shravak

પુષ્પ શ્રાવક

c)

Shantidas Seth

શાંતિદાસ શેઠ

d)

Pethaddas Seth

પેઠડદાસ શેઠ

3.

Vajua Seth and Rajia Seth were Seth of which town?


વજુઆ શેઠ અને રાજીઆ શેઠ કયા નગરના શેઠ હતા ?

a)

Khimmat

ખીંમત

b)

Delhi

દિલ્હી

c)

Patan

પાટણ

d)

Khambhat

ખંભાત

4.

Konik died and went to which narak ?


કોણિક મૃત્યુ પામીને કઈ નરકમાં ગયો ?

(a)  

5.

In Kumarapala's time, how long did a Mahatma describe the five pad of Navkar?


) કુમારપાળના સમયમાં એક મહાત્માએ નવકારના પાંચ પદો પર કેટલા સમય સુધી વર્ણન કર્યું હતું ?

a)

Six months

છ મહિના

b)

Sixteen months

સોળ મહિના

c)

Sixteen years

સોળ વર્ષ

d)

6 years

6 વર્ષ