NEW
Font size
Worksheetsસામાન્ય જ્ઞાન 8
Total questions: 10
Worksheet time: 5mins
સૌપ્રથમ મુઘલ બાદશાહ કોણ હતો ?
અકબર
હુમાયુ
બાબર
જહાંગીર
ભારતમાં સૌપ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા ?
સુચેતા કૃપલાની
સરોજિની નાયડુ
લીલા શેઠ
હંસા મહેતા
વિશ્વમાં સૌપ્રથમ એવરેસ્ટ સર કરનાર પુરુષ કોણ હતો ?
એડમંડ હિલેરી
યુરી ગાગ્રીન
મિહિર સેન
રાકેશ શર્મા
ચંદ્ર પર સૌપ્રથમ પગ મુકનાર અવકાશયાત્રી કોણ હતો ?
શેરપા તેનસિંગ
શેરપા તરસિંગ
મિહિર સેન
નીલ આર્મસ્ટ્રોંગ
વિશ્વનો સૌપ્રથમ પુરુષ અવકાશયાત્રી કોણ હતો ?
રોબર્ટ પિયરી
યુરી ગાગ્રીન
એમંડસન
જ્હોન કેબોટ
સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે ?
મંગળ
શુક્ર
ગુરુ
બુધ
ભારત સરકાર તરફથી અપાતો સૌથી મોટો પુરસ્કાર કયો છે ?
પદ્મભૂષણ
પદ્મશ્રી
ભારતરત્ન
પદ્મવિભૂષણ
વર્ષ દરમિયાન રમતગમત ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર ખેલાડીઓને કયો એવોર્ડ આપવામાં આવે છે ?
ભીમસેન એવોર્ડ
દ્રોણાચાર્ય એવોર્ડ
જ્ઞાનપીઠ એવોર્ડ
અર્જુન એવોર્ડ
ફિલ્મક્ષેત્રે શ્રેષ્ઠ કામ કરનાર કલાકારને કયો એવોર્ડ આપવામાં આવે છે ?
સુવર્ણ તાજ
સુવર્ણ કમળ
સુવર્ણ સ્ટાર
સુવર્ણ કેપ
ભારતમાં સૌથી લાંબી નદી કઇ છે ?
ગંગા
બ્રહ્મપુત્રા
ગોદાવરી
નર્મદા
