NEW
Font size
WorksheetsGeneral knowledge
Total questions: 15
Worksheet time: 8mins
ઈસ્ટ ઇન્ડિયા કંપની પ્રથમ વખત સુરતમાં આવી ત્યારે ગુજરાત પર કોનું રાજ હતું?
જહાંગીર
અકબર
બાબર
શાહજહા
ગુજરાતનું ક્યું શહેર જૈન કળાના તૈલચિત્રોનું મુખ્ય કેન્દ્ર ગણવામાં આવે છે?
વડોદરા
ભાવનગર
પાટણ
ગાંધીનગર
ગુજરાતનું સૌપ્રથમ ૩- D થિયેટર ક્યાં આવેલું છે?
અમદાવાદ
વડોદરા
ગાંધીનગર
ભરૂચ
ડચ લોકોએ ગુજરાતમાં કઇ સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું?
ઈ.સ.-1555
ઈ.સ.-1606
ઈ.સ.1731
ઋગ્વેદમાં કેટલી ઋચાઓનો સંગ્રહ છે?
1028
1018
1048
1038
સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય ક્યું છે ?
ઝારખંડ
સિક્કિમ
ગુજરાત
અસમ
દુનિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ કેટલા મીટરની ઊંચાઈ ધરાવે છે?
8586
8848
7647
આમાં ક્યુ ધાતુમય ખનીજ નથી?
કલાઇ
પારો
જસત
કોલસો
સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે થયો હતો?
25-02-1898
23-1-1897
25-02-1894
23-01-1895
બ્રિટીશ સરકારે રોલેટ એક્ટ ક્યારે ઘડ્યો હતો?
ઈ.સ.-1910
ઈ.સ.-1929
ઈ.સ.-1949
ઈ.સ.-1919
પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ ક્યારે થયો હતો?
1414
1914
1800
1900
સૂર્યનો વ્યાસ લગભગ કેટલા કી.મી નો છે?
13,92,000
11,92,૦૦૦
13, 22,000
ગોપાળબાપા - કૃતિના લેખક કોણ છે?
લાભશંકર દવે
મનુભાઈ પંચોળી
પન્નાલાલ પટેલ
બકુલ ત્રિપાઠી
ગુજરાતમાં સૌથી વધુ સિંચાઈ શેના દ્વારા થાય છે?
કુવા
નહેરો
તળાવો
દાર
પૃથ્વીનો સૌથી નજીકનો ગ્રહ ક્યો છે?
શુક્ર
મંગળ
પ્લુટો
શની
