NEW
Font size
Worksheetsરવિવારની રમઝટ કવિઝ 45
Total questions: 20
Worksheet time: 10mins
'અરી ' માટે યોગ્ય વિરુધાર્થી શબ્દ પસંદ કરો
મિત્ર
રિપુ
દુશ્મન
શત્રુ
સાચી જોડણી ઓળખાવો?
સહાનુભૂતિ
સહાનુભુતિ
સહાનુભુતી
સહાનૂભુતિ
કાળા અક્ષર ભેંસ બરાબર કહેવતનો સાચો અર્થ કયો છે?
અજ્ઞાની હોવું
વાંચતા ન આવડવું
કામમાં બેકાળજી રાખવી
અક્ષરો કાળા જ હોય
By whom is this book.........?
Written
Writing
Write
Wrote
Do you like your room......by a sweeper?
To clean
To be cleaned
Get cleaned
To be cleaning
I am taller .........my brother.
To
Than
For
Then
We........obey the advice of our parents.
Can
Could
May
Should
We.......drive on the left side of the road.
Might
Must
Can
Have
શેરે પંજાબ કોનું ઉપનામ છે?
સરદાર વલ્લભભાઈ પટેલ
લાલ લજપતરાય
ચંદ્રશેખર આઝાદ
લોકમાન્ય તિલક
આમુખને ભારતીય બંધારણ નો આત્મા કોણે ગણાવ્યો છે?
જવાહરલાલ નહેરુ
ડો.બાબાસાહેબ આંબેડકર
મહાત્મા ગાંધીજી
સરદાર વલ્લભભાઈ પટેલ
રાષ્ટ્રપતિ ના રાજીનામાની જાણ ઉપરાષ્ટ્રપતી કોને કરે છે?
લોકસભા ને
રાજ્યસભાને
વડાપ્રધાન ને
સુપ્રિમકોર્ટ ને
રાજ્યપાલ બનવા માટે ઓછામાં ઓછી ઉમર કેટલી હોવી જોઈએ?
30 વર્ષ
35 વર્ષ
21 વર્ષ
18 વર્ષ
સંસદ માં રાષ્ટ્રપતિ કુલ કેટલા સભ્યોની નિમણૂક કરે છે?
12
2
14
11
કયા ખંડમાંથી કર્કવૃત્ત, મકરવૃત અને વિષુવવૃત એમ ત્રણેય વૃતો પસાર થાય છે?
આફ્રિકા
ઓસ્ટ્રેલિયા
યુરોપ
એશિયા
વાદળોની દિશા અને ગતિ માપવા માટે શનો ઉપયોગ થાય છે?
નેફોમીટર
થર્મોમીટર
સ્પીડોમીટર
લેકટો મીટર
સૌથી વધુ દેશો કયા ખંડમાં આવેલ છે?
યુરોપ
અમેરિકા
એશિયા
આફ્રિકા
કેલ્ક્યુલેટર ની શોધ કોણે કરી હતી?
બી.પાસકલ
રાકેશ શર્મા
માઈકલ ફરાડે
કોલ્ટ
આપણા નખ શાના બનેલા છે?
કેરોટીન
નિકોટીન
ઓર્ગોન
લેકટિન
તમાકુમા કયું ઝેરી તત્વ રહેલું છે?
નિકોટીન
મોર્ફિંન
ટેનિન
કેરોટીન
અફીણ માં કયું ઝેરી તત્વ રહેલું છે?
મોર્ફિંન
નિકોટીન
કેરોટીન
એસિડ
