wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

રવિવારની રમઝટ ગુજરાતી કવિઝ 79

Total questions: 17

Worksheet time: 9mins

Name
Class
Date
1.

અત્યારે થરાદ તાલુકાના તાલુકા વિકાસધિકારી(TDO)કોણ છે?

a)

ડી.એ.દરજી

b)

જીગરભાઈ પટેલ

c)

વી.સી.બોડાણા

d)

સંદીપ સાંગલે

2.

અત્યારે થરાદ તાલુકાના મામલતદાર કોણ છે?

a)

ડી.એ .દરજી

b)

જીગરભાઈ પટેલ

c)

જાગૃતિબેન દેસાઈ

d)

વી.સી.બોડાણા

3.

થરાદ તાલુકાના નાયબ કલેકટર (SDM) કોણ છે?

a)

વી.સી.બોડાણા

b)

ડી.એ.દરજી

c)

આર.વી.બોચિયા

d)

આનંદ પટેલ

4.

અત્યારે બનાસકાંઠા જિલ્લાના જિલ્લાવિકાસધિકારી કોણ છે?

a)

સ્વપ્નિલ ખરે

b)

આનંદ પટેલ

c)

સંજયભાઈ પરમાર

d)

ડૉ.મહેશકુમાર ડી.ડાભી

5.

અત્યારે થરાદ તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કોણ છે?

a)

જાગૃતિબેન દેસાઈ

b)

ડો.મહેશકુમાર ડાભી

c)

જીગરભાઈ પટેલ

d)

દાનાભાઈ માલી

6.

અત્યારે થરાદ તાલુકાના બી.આર.સી કો.ઓર્ડીનેટર (BRC) કોણ છે?

a)

ડો.મહેશકુમાર ડાભી.

b)

જાગૃતિબેન દેસાઈ

c)

શિવરામભાઈ પટેલ

d)

માધુભાઈ અને મહેશભાઈ બંને

7.

અત્યારે થરાદ તાલુકાના ધારાસભ્ય કોણ છે

a)

ગુલાબસિંહ રાજપૂત

b)

પરબતભાઇ પટેલ

c)

ભુપેન્દ્ર પટેલ

d)

ગેનીબેન ઠાકોર

8.

બનાસકાંઠા જિલ્લાના સંસદસભ્ય કોણ છે?

a)

ગુલાબસિંહ રાજપૂત

b)

પરબતભાઇ પટેલ

c)

ભુપેન્દ્ર પટેલ

d)

ગેનીબેન ઠાકોર

9.

અત્યારે બનાસકાંઠા જિલ્લાના કલેકટર કોણ છે?

a)

આનંદ પટેલ

b)

સંદીપ સાંગલે

c)

મુકેશભાઈ ચાવડા

d)

સંજયભાઈ પરમાર

10.

અત્યારે થરાદ તાલુકા ના તાલુકા પંચાયતના પ્રમુખ કોણ છે?

a)

દાનાભાઈ માળી

b)

નથાભાઈ પટેલ

c)

એક પણ નહીં

d)

બંને

11.

વર્તમાન સમયમાં ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે?

a)

ભુપેન્દ્ર પટેલ

b)

આચાર્ય દેવવ્રત

c)

વિજય રૂપાણી

d)

નીતિન પટેલ

12.

વર્તમાન સમયમાં ગુજરાતના રાજ્યપાલ કોણ છે?

a)

આચાર્ય દેવવ્રત

b)

ભુપેન્દ્ર પટેલ

c)

ઓમપ્રકાશ કોહલી

d)

આનંદીબેન પટેલ

13.

વર્તમાન સમયમાં ભરાતન વડાપ્રધાન કોણ છે?

a)

નરેન્દ્રભાઈ મોદી

b)

અમિત શાહ

c)

વેંકૈયા નાયડુ

d)

રામનાથ કોવિંદ

14.

વર્તમાન સમયમાં ભારતના રાષ્ટ્રપતિ કોણ છે?

a)

રામનાથ કોવિંદ

b)

વેંકૈયા નાયડુ

c)

અમિત શાહ

d)

ઓમ બિરલા

15.

વર્તમાન સમયમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ કોણ છે?

a)

વેંકૈયા નાયડુ

b)

ઓમ બિરલા

c)

રામનાથ કોવિંદ

d)

નિમા આચાર્ય

16.

વર્તમાન સમયમાં લોકસભાના અધ્યક્ષ કોણ છે?

a)

ઓમ બિરલા

b)

નીમાબેન આચાર્ય

c)

વેંકૈયા નાયડુ

d)

આચાર્ય દેવવ્રત

17.

વર્તમાન સમયમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કોણ છે?

a)

ઓમ બિરલા

b)

રાજેન્દ્ર ત્રિવેદી

c)

નીમાબેન આચાર્ય

d)

આનંદીબેન પટેલ