NEW
Font size
Worksheetsરવિવારની રમઝટ કવિઝ
Total questions: 20
Worksheet time: 10mins
'સેના ' શબ્દ નો કયો સમાનાર્થી શબ્દ નથી?
કુમક
કટક
સૈન્ય
હવડ
ઘી પીરસવા માટેનું વાસણ -શબ્દ સમૂહ માટે એક શબ્દ
વાઢી
લોટો
ગોધુલી
સાક
કયો સ્પેલિંગ સાચો નથી?
Active
Passive
Brings
Postmaen
I am not lazy,..........
Am not i?
Am i?
Aren't i ?
Are i?
Sachin did not play so......as saurva did
Well
Good
Better
Best
'ઉધાર 'શબ્દ નો વિરોધી શબ્દ કયો છે?
રોકડ
બાકી
ધરાલ
એક પણ નહીં
મને ઓળખો
ડો.હોમીભાભા
ડો.વિક્રમ સારાભાઈ
ડો.એ પી જે અબ્દુલ કલામ
એક પણ નહીં
વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ કયું છે?
નરેદ્ર મોદી સ્ટેડિયમ
સરદાર પટેલ સ્ટેડિયમ
વાનખેડે સ્ટેડિયમ
એક પણ નહીં
પાવાગઢ પર્વત ઉપર કયા તળાવ આવેલા છે?
દૂધીયુ
છાસીયું
ટેલિયુ
ઉપરોક્ત તમામ
જન્મ સમય મહેશ અને તેની પિતાની ઉંમરનો સરવાળો 35 વર્ષ હતો બે વર્ષ બાત બંને ની ઉંમરનો સરવાળો કેટલો થાય?
39
37
41
40
સંસદના નીચલા ગૃહમાં કુલ સભ્યોની સંખ્યામાં......હોય છે.
545
250
182
180
સંસદના કયા ગૃહમાં ચૂંટાયેલા ઉમેદવાર 6 વર્ષ સુધી પોતાના પદ પર રહી શકે છે?
લોકસભા
રાજ્યસભા
ઉપલુંગૃહ
રાજ્યસભા અને ઉપલુંગૃહ
લોકશાહીમાં સરકારની નીતિઓ તેમજ કાર્યક્રમોની ખામીઓ દેશની સામે લાવવાનું કામ કોણ કરે છે?
સત્તા પક્ષ
વિરોધપક્ષ
શાસકપક્ષ
ત્રણેય
વિશ્વ ઓઝોન દિવસ ક્યારે ઉજવાય છે?
16 સપ્ટેમ્બર
16 ઓક્ટોબર
16 નવેમ્બર
એકપણ નહીં
ગ્લોબલ વોર્મિંગમાં સૌથી વધારે ભાગ ભજવનાર વાયુ...... છે.
CFC
મિથેન
હેલો કાર્બન
એક પણ નહીં
18,10,6,4,3....
8
2
3.5
2.5
કઈ અદાલતને નજીરી અદાલત પણ કહે છે?
વડીઅદાલત
ટ્રાયલ કોર્ટ
તાલુકા અદાલત
સુપ્રીમકોર્ટ
સિદ્ધહેમશબ્દાનુંશાસન કયા વિષયનો ગ્રંથ હતો?
ઇતિહાસ
વ્યાકરણ
ગણિત
હિન્દી
કયું સરોવર ખારા પાણીનું નથી?
ચિલ્કા
સાંભર
કોલાર
પુલિકટ
હીરાકુંડ યોજના કઇ નદી પર છે?
તુંગભદ્રા
નર્મદા
ગંગા
મહાનદી
