NEW
Font size
Worksheetsસામાજિક વિજ્ઞાન
Total questions: 15
Worksheet time: 8mins
વર્ધમાન એ કોનું બાળપણ નું નામ હતુ?
ગૌતમ બુદ્ધ
વર્ધમાન
સીમંધર સ્વામી
મહાવીર સ્વામી
જો વર્ગખંડમાં વિદ્યાર્થી પ્રશ્ન પૂછે તો તેના માટે શું ઉપયોગી છે
વર્ગ પછી મળવા સલાહ આપવી
પ્રશ્ન નો જવાબ આપવો અને વધુ પ્રશ્ન પૂછવા પ્રોત્સાહિત કરવા
જવાબ માટે સંશોધન કરવા કહેવુ
પોતાની રીતે જવાબ શોધવા કહેવુ
ગુજરાત નાં કચ્છમાં કેટલા વર્ષ જૂનું શહેર મળી આવ્યુ?
1000
2000
3000
4000
સામયિક કસોટી કયા ધોરણમાં લેવામાં આવે છે
ધોરણ 3
ધોરણ 5
ધોરણ 8
ઉપરના તમામ
ગુજરાતમાં પ્રજ્ઞા અભિગમ ની શરૂઆત ક્યારથી કરવામાં આવી
2012-13
2010-11
2012
2007
રંગીન નકશામાં જંગલો અને વનસ્પતિઓં દર્શાવવા કયો રંગ વપરાય છે ?
લીલો
વાદળી
પીળો
કથ્થ ઈ
ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કુલ કેટલા જિલ્લાઓ હતા
૧૫
૧૭
૨૭
૩૩
ભારતમાં કોનો સમય સુવર્ણકાળ ગણાય છે
સોલંકી વંશ
ગુપ્ત યુગ
મુઘલ વંશ
ચાવડા વંશ
GCERT ના લોગો માં કયા પક્ષીનું ચિત્ર છે.
બતક
મોર
હંસ
કબુતર
પ્રાથમિક શાળામાં એકમ કસોટી શેના આધારે લેવામાં આવે છે
એકમ આધારીત
સ્વાધ્યાય આધારીત
ઉપચારાત્મક આધારીત
અધ્યયન નિષ્પતિ આધારિત
ગ્રામ પંચાયત ના વડા કોણ હોય છે?
તલાટી કમ મંત્રી
પ્રમુખ
સરપંચ
ઉપસરપંચ
ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા.
વિલિયમ બેન્ટિગ
લોર્ડ કોનવોલીસ
લોર્ડ કલાઇડ
વોરન હેસ્ટિંગ્સ
રંગીન નકશામાં જંગલો અને વનસ્પતિઓં દર્શાવવા કયો રંગ વપરાય છે ?
લીલો
વાદળી
પીળો
કથ્થ ઈ
સામયિક કસોટી કયા ધોરણમાં લેવામાં આવે છે
ધોરણ 3
ધોરણ 5
ધોરણ 8
ઉપરના તમામ
પ્રાથમિક શાળામાં એકમ કસોટી શેના આધારે લેવામાં આવે છે
એકમ આધારીત
સ્વાધ્યાય આધારીત
ઉપચારાત્મક આધારીત
અધ્યયન નિષ્પતિ આધારિત
