NEW
Font size
Worksheets615 જ્ઞાનસેતુ ગણિત
Total questions: 14
Worksheet time: 7mins
ત્રણ ડઝન કેળાની કિંમત 36 રૂપિયા હોય તો ત્રણ કેળા ની કિંમત કેટલી થાય ?
બે રૂપિયા
છ રૂપિયા
18 રૂપિયા
ત્રણ રૂપિયા
એક ચોરસની હદ 100 મીટર છે. તો તેની એક બાજુનું માપ કેટલું થાય ?
30 મીટર
25 મીટર
20 મીટર
15 મીટર
નિતેશભાઇ એક ફેરામાં 800 ઈંટ લાવે છે. તો તે 6 ફેરામાં કેટલી ઈંટ લાવી શકે ?
3600 ઈંટ
42000 ઈંટ
4000 ઈંટ
4800 ઈંટ
6 કિલોમીટર 80 મીટર=________ મીટર.
6080
8678
6800
6008
પાણીની એક બોટલમાં 750 મિલી પાણી સમાય છે.
તો આવી 5 બોટલમાં કુલ કેટલું પાણી સમાય ?
3700 મિલિ
30000 મિલી
3750 મિલી
4750 મિલી
15 લીટર પેટ્રોલ પુરાવવા માટે એક મિનિટ થાય તો પાંચ લીટર પેટ્રોલ પુરાવવા કેટલો સમય લાગશે ?
10 સેકન્ડ
20 સેકન્ડ
30 સેકન્ડ
45 સેકન્ડ
2000 ઇંટની કિંમત 8000 રૂપિયા છે.
તો 550 ઇંટની કિંમત કેટલી થાય?
1200 રૂપિયા
2200રૂપિયા
2800રૂપિયા
2500 રૂપિયા
5 કી.મી 60 મીટર એટલે કેટલા મીટર ?
50006 મીટર
5600 મીટર
5060 મીટર
560 મીટર
9225 મીટર એટલે કેટલા?
9 કિમી 225 મીટર
92 કિમી 25 મીટર
9 કિમી 25 મીટર
92 કિમી 225 મીટર
4051 મેળવવા માટે 1135 માં કઈ સંખ્યા ઉમેરવી પડે?
1926
9126
2916
3916
શાળાનું દિવાળી વેકેશન 9 નવેમ્બરના રોજથી ૨૧ દિવસનું હોય તો શાળા કઈ તારીખે ખુલશે ?
29 નવેમ્બર
28 નવેમ્બર
30 નવેમ્બર
1 ડિસેમ્બર
20 ના નવ ગણા માંથી 25 બાદ કરતાં શું મળે?
155
145
165
175
4 બગલા અને 3 ભેંશ ના કુલ કેટલા પગ થાય ?
7
12
28
20
પાંચ ગાય અને પાંચ વાછરડાના કુલ કેટલા પગ થાય ?
10
40
20
25
