Font size
Worksheetsઅકબર McQ||NAUSIL PATEL
Total questions: 16
Worksheet time: 8mins
અકબર રાજાએ દાસપ્રથા નો અંત ક્યારે કર્યો હતો
1562
1566
1563
1665
અકબરે તીર્થયાત્રા કર ક્યારે સમાપ્ત કર્યો હતો ?
1678
1566
1663
1563
નીચેનામાંથી કયા મુઘલ શાસકે" દીન એ ઇલાહી "સ્થાપના કરી હતી
બાબર
જહાંગીર
અકબર
ઔરંગઝેબ
સમ્રાટ અકબરે કયા જૈન આચાર્ય ને જગતગુરુ નીં ઉપાધી આપી હતી
દેવચંદ્રસુરી
હિરવીજય સુરી
બંને
એક પણ નહીં
અકબર શાસન કાળમાં નીચેના માંથી કયા પ્રસિદ્ધ ગાયક હતા
તાનસેન
બૌજુ બાવરા
બાજ બહાદુર
આપેલ તમામ
બૈરમ ખાન ની પત્નીનું નામ જણાવો
રુકૈયા બેગમ
સલીમા સુલતાન
જોધા બાઈ
આપેલ તમામ
હુમાયુ અવસાન બાદ દિલ્લી ની ગાદી પર કોણ કબ્જો કરે છે
અકબર
બાબર
હેમુ(તરદી બેગ)
No
મુઘલ શાસન કાળમાં નિરક્ષર રાજા કોણ હતું
બાબર
જહાદાર શાહ
અકબર
ઔરંગઝેબ
મુઘલ રાજા હુમાયુને પુત્ર અકબરને કયા પ્રદેશ નો સુબેદાર તરીકે નિમણુંક કરી હતી
દિલ્લી
પટના
ગઝની-લાહોર
ગુજરાત -મળવા
અકબર નો પ્રથમ અંગરક્ષક કોણ હતો
બૈરમ ખા
મુનિમ ખાં
અતગા ખાં
No
બૈરમ ખા પિતાનું નામ જણાવો
શેફ ખાન
શેફ અલી બેગ
સેંફ ફલી બેગ
No
અકબરે બૈરમ ખા અવસાન બાદ મુઘલ શાસન માં વજીર તરીકે કોની નિમણુંક કરી?
આધમ ખા
અતગા ખા
બંને
એક પણ નહીં
દિલ્લી ના રાજા હેમચંદ્ર (અંતિમ હિન્દૂ સમ્રાટ) જન્મ કયાં થયો હતો
પટના
હોંશિયાર પુર
અલવાર
No
નીચેનામાંથી સમ્રાટ અકબરે ક્યા ક્યા સંસ્કૃત ગ્રંથો નું ફારસી ભાષામાં અનુવાદ કરાવ્યું હતું
રામાયણ
મહાભારત
પંચતત્ર
લીલાવતી
આપેલ તમામ
સમ્રાટ અકબરે ઉચ્ચ શિક્ષણ માટે કઈ કઈ જગ્યાએ શાળા ની સ્થાપના કરી હતી(શાળા ખોલી)
દિલ્લી
આગ્રા
ફતેપુર સિક્રિ
આપેલ તમામ
જો મિત્રો વિડિઓ ગમે તો મારી ચેનલ ને subscribe , like કરો . (સિલેક્ટ કરો)
Yes
No
