NEW
Font size
Worksheetsરાજા રામમોહન રોય || નૌસીલ પટેલ
Total questions: 20
Worksheet time: 10mins
રાજા રાજામોહનરાયનો જન્મ ક્યારે થયો હતો?
22 મે 1773
22 મેં 1783
22 મે 1770
22 મે 1772
આધુનિકભારતના પિતા તરીકે કોણ ઓળખાય છે?
વ્યોમેશચંદ્ર બોઝ
રાજરામમોહન રાય
સ્વામી વિવેકાનંદ
જગમોહન રાય
રાજારામમોહન રાય નો જન્મ ક્યાં થયો હતો?
હુગલી
મુંબઇ
પટના
કલકત્તા
ભૂતકાળ અને ભવિષ્યના મધ્ય સેતુ તરીકે નીચેના માંથી કોણ જાણીતું છે?
દેવેન્દ્રનાથ ટાગોર
રાજારામમોહન રોય
કેશવચદ્ર સેન
No
ઇતિહાસમાં આધુનિક ભારતના પ્રથમ પુરૂષ તરીકે કોણ જાણીતું છે?
બેંટિંક
વેલેસલી
વિવેકાનંદ સ્વામી
રાજારામમોહન રાય
ભારતીય રાષ્ટ્રવાદના જનક તરીકે નીચેનામાંથી કોણ જાણીતું છે
ગાંધીજી
સુભાષચંદ્ર બોઝ
રાજારામમોહન રાય
No
નવજાગૃતિના અગ્રદૂત તરીકે .......સમાજ સુધારક જાણીતા છે
રાજારામમોહન રાય
દેવેન્દ્રનાથ ટાગોર
બંને
No
રાજારામમોહન રાય જ્યારે ઇંગ્લેન્ડ ગયા પછી બ્રહ્મસમાજનું નેતુત્વ કોને સાંભળ્યું હતું.
કેશવચંદ્ર સેન
રામચરણ બગીજ
વિલિયમ બેન્ટિંક
રામપ્રસાદ બોઝ
કોના પ્રયાસોથી બ્રહ્મસમાજનો પ્રચાર ઉત્તરપ્રદેશ ,પંજાબ,અને મદ્રાસ જેવા વિસ્તારના ફેલાઈ હતી
દેવેન્દ્રનાથ ટાગોર
કેશવચંદ્ર સેન
રામપ્રસાદ
રાજારામમોહન રાય
"આત્મીય સભા "ની સ્થાપના ક્યારે થઈ હતી?
1815
1814
1820
1875
"આત્મીય સભા"સ્થાપના રાજારામમોહન રાયે ક્યાં કરી હતી?
મુંબઇ
કલકત્તા
મદ્રાસ
હુગલી
રાજારામમોહન અને ડેવિડ હેયર કઈ સંસ્થા સાથે સંબંધિત છે
આત્મીય સભા
રામકૃષ્ણ મિશન
હિન્દૂ કોલેજ
No
તૂહફત ઉલ મુવાહીદીન "ગ્રંથ કોને લખ્યો હતો
વિવેકાનંદ
દયાનંદ સ્વામી
બાબર
રાજારામમોહન રાય
કલકત્તા માં હિન્દૂ કોલેજ ની સ્થાપના ક્યારે થઈ હતી
1815
1817
1824
1775
રાજારામમોહન રાયે "વેદાંત સોસાયટી "ની સ્થાપના ક્યારે કરી હતી?
1820
1888
1874
1816
રાજારામમોહન રાયના પિતાનું નામ.....
રમાકાંત
વિશ્વનાથ દત્ત
રામપ્રસાદ દત્ત
જગમોહન રાય
રાજારામમોહન રાયની માતાનું2 નામ.....
ત્રિશલા દેવી
ઉદયમતી
ભવનેશ્વરી દેવી
તારીની દેવી
કઈ ભાષાના અભ્યાસે રાજારામમોહને એકેશ્વરવાદ(એક ઈશ્વર માં માનવું)માનતા કર્યા?
હિબ્રુ
ગ્રીક
પર્શિયન અને અરબી
લેટિન
રાજારામમોહનના કયા પ્રયત્નોની ઇતિહાસે કાયમી નોંધ લીધી છે?
દહેજપ્રથા નાબુદી
કરવેરા નાબુદી
સતીપ્રથા અને બાળલગ્નની નાબુદી
આપેલ તમામ
રાજારામમોહન રાય ની ભાભીનું નામ.....
રબાબાઈ
રતનબાઈ
આલોકમંજરી
સુસિલામંજરી
