wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ગુજરાત નો ઇતિહાસ .નૌસિલ પટેલ

Total questions: 23

Worksheet time: 12mins

Name
Class
Date
1.

મહંમદ બેગડા ની રાજધાની કઈ હતી

a)

અમદાવાદ

b)

ચાંપાનેર

c)

પાટણ

d)

ખંભાત

2.

વેદો તરફ પાછા વળો.. સૂત્ર....કોણે આપ્યઆપ્યું

a)

દયાનંદ સરસ્વતી

b)

વિવેકાનંદ

c)

બાપુ

d)

શ્રધ્ધાનંદ

3.

ભારતીય ઉધોગ જગત ના પિતામહ તરીકે કોણ જાણીતું છે

a)

જમશેદજી ટાટા

b)

મોહનલાલ પંડ્યા

c)

સુખદેવ રાણા

d)

અન્ય

4.

બાપુ ની હત્યા થઈ તે દિવસ કયો હતો

a)

શનિવાર

b)

મંગળવારે

c)

શુક્રવાર

d)

સોમવાર

5.

નવઘણ કૂવો કયા આવેલો છે

a)

પાટણ

b)

જૂનાગઢ

c)

અમરેલી

d)

ભાવનગર

6.

ગુજરાત નો અકબર તરીકે કોણ જાણીતું છે

a)

કુમારપાળ

b)

મહમદ બેગડો

c)

અહમદશાહ

d)

અન્ય

7.

ગુજરાત રાજ્યનું ઉદઘાટન કોના હાથે થયું હતું...

a)

અકબર

b)

સરદાર પટેલ

c)

રવિશંકર મહારાજ

d)

અન્ય

8.

ભરૂચ નું પ્રાચીન નામ...

a)

ભૃગુ કચ્છ

b)

ભૃગુપુર

c)

ભરુચી

d)

અન્ય

9.

અભય ઘાટ કયા મહાપુરુષ ની સમાધિ છે

a)

મોરારજી દેસાઈ

b)

બાપુ

c)

સરદાર પટેલ

d)

અન્ય

10.

આંખ આ ધન્ય છે પુસ્તક ના લેખક કોણ છે

a)

નરેન્દ્ર મોદી

b)

સુરેશ જોષી

c)

મણિલાલ પટેલ

d)

લાલકૃષ્ણ અડવાણી

11.

જમશેદજી ટાટા નું જન્મ સ્થળ ક્યુ છે

a)

નવસારી

b)

વલસાડ

c)

ભોપાલ

d)

સુરત

12.

કયો મુઘલ શાસક ગુજરાત ને "હિંદનું આભૂષણ" માનતો હતો...

a)

શાહજહાં

b)

અકબર

c)

ઔરંગઝેબ

d)

જહાંગીર

13.

જ્યોતિપુંજ પુસ્તક ના લેખક....

a)

યોગિઆદિત્ય

b)

નરેન્દ્ર મોદી

c)

મોરારજી દેસાઈ

d)

મનમોહન સિંહ

14.

બ્રિટિશ સમયે કચ્છ ના ચલણી સિક્કા કયા નામથી ઓળખવામાં આવતા...

a)

કોરી

b)

રતલ

c)

જીખ

d)

એક પણ નહીં

15.

અકબરે ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાત નો સુલતાન કોણ હોય છે..

a)

મુજફફર શાહ 3

b)

તાતારખાંન

c)

અહમદ શાહ

d)

અન્ય

16.

અમદાવાદ માં આવેલો ભદ્રનો કિલ્લો ક્યારે બંધાયો હતો

a)

1411

b)

1426

c)

1413

d)

1422

17.

ભમરીયો કૂવો કયા શાસકે બંધાવ્યો હતો

a)

અહમદશાહ

b)

ભીમદેવ 1

c)

કુમારપાળ

d)

આમાંથી એક પણ નહીં

18.

કયા સમ્રાટ ને હિન્દ નો નેપોલિયન કહેવામાં આવે છે

a)

સિકંદર

b)

હર્ષ

c)

અકબર

d)

શેરશાહ સુરી

19.

ગુજરાત કોલેજ ની સ્થાપના કયારે થઈ હતી

a)

1879

b)

1855

c)

1899

d)

1950

20.

ગુજરાત રાજ્ય ના બીજા નમ્બર મુખ્યમંત્રી કોણ હતા

a)

હિતેન્દ્ર દેસાઈ

b)

બળવંત રાય મેહતા

c)

શંકરસિંહ

d)

અન્ય

21.

કાંકરિયા તળાવ કોને બંધાવ્યું હતું

a)

કુતબુંદીન અહમદશાહ

b)

કુતબબુંદીન એબક

c)

મહંમદ બેગડો

d)

અન્ય

22.

કચ્છ ની રસધાર પુસ્તક કોનું છે

a)

દુલેરાય કાલાની

b)

શમ્ભુ દાન ગઢવી

c)

અન્ય

d)

એક પણ નહીં

23.

ગુજરાત નો સુલતાન અહમદશાહ ને ક્યાં સ્થળે દફનાવામાં આવ્યો હતો તે સ્થળ કયા નામ થી ઓળખાય છે

a)

બાદશાહ નો હજીરો

b)

રાણી નો હજીરો

c)

અન્ય

d)

એક પણ નહીં