NEW
Font size
Worksheets102 ધો.8 સા.વી.(પ્ર.1,2,9)ખા.જ.
Total questions: 25
Worksheet time: 13mins
નીચે આપેલ ખાલી જગ્યા પૂરો.
■ ઇ.સ. _______ માં તુર્કો એ કોન્સ્ટેન્ટીનોપલ જીતી લીધું.
1453
1553
નીચે આપેલ ખાલી જગ્યા પૂરો.
■ ભારત માંથી _____, _____, _____, ની બહુજ મોટા પ્રમાણમાં યુરોપમાં નિકાસ થતી.
સુતરાઉ કાપડ,તેજાના,અફીણ
માછલી, હોડી, લીંબુ
નીચે આપેલ ખાલી જગ્યા પૂરો.
■ ઇ.સ. 1498માં વાસ્કો દ ગામા કાલિકટ આવ્યો ત્યારે ત્યાં _______ રાજા રાજ્ય કરતો હતો.
સામુદ્રિક(ઝામોરીન)
ઈબ્ને બતુંતા
નીચે આપેલ ખાલી જગ્યા પૂરો.
■ ઇ.સ. _______ માં ઇંગ્લેન્ડ માં ઈસ્ટ ઇન્ડિયા કમ્પની ની સ્થાપના કરવામાં આવી.
1600
1006
1060
નીચે આપેલ ખાલી જગ્યા પૂરો.
■ અંગ્રેજોએ ઉભી કરેલી કિલ્લાબંધીવાળી વસાહત 'ફોર્ટ વિલિયમ' હાલ _______ નામે ઓળખાય છે.
કોલકાતા
ઝાંસી
રાંચી
સબરતપુર
નીચે આપેલ ખાલી જગ્યા પૂરો.
■ ઇ.સ.1664 માં __________ કમ્પની ની સ્થાપના થઇ.
ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા
ઈસ્ટ ઇન્ડિયા
ફોર્ટ વિલિયમ
નીચે આપેલ ખાલી જગ્યા પૂરો.
■ અંગ્રેજોએ તે સમયમાં _______ , _______ , _______ જેવા મોટા શાહુકારો ને પણ પોતાની તરફેણમાં કરી લીધા.
જગત શેઠ,રાય દુર્લભ,અમીચંદ
મહોમ્મદ અલી,ચૂગળા શેઠ,વનેચંદ
નીચે આપેલ ખાલી જગ્યા પૂરો.
■ પ્લાસી નામનું સ્થળ _________ શહેર પાસે આવેલું છે.
મુર્શીદાબાદ
ઔરંગાબાદ
ઝૈનબ
નીચે આપેલ ખાલી જગ્યા પૂરો.
■ બકસરના યુદ્ધથી અંગ્રેજોને ______ , ________ , _______ ના દિવાની અધિકારોએટલેકે વિધિવત માલિક બનવાના હક્કો પ્રાપ્ત થયા.
બંગાળ,બિહાર, ઓરિસ્સા
ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર
નીચે આપેલ ખાલી જગ્યા પૂરો.
■ કલેક્ટર ને સવેતન સેવા _______ ગવર્નર જનરલના સમયમાં સોંપવામાં આવી.
કોર્ન વોલીસ
વિલિયમ
વોરન હેસ્ટિંગ
નીચે આપેલ ખાલી જગ્યા પૂરો.
■ ઇ.સ. 1820 માં મુંબઇ અને મદ્રાસ પ્રાંતો માં ________ પદ્ધતિ લાગુંકરવામાં આવી.
રૈયતવારી
ટકાવારી
મહાલવારી
નીચે આપેલ ખાલી જગ્યા પૂરો.
■ ગળી નો છોડ _______ પ્રદેશોમાં થાય છે.
ઠંડા
ગરમ
એકપણ નહિ
નીચે આપેલ ખાલી જગ્યા પૂરો.
■ અંગ્રેજ સમયે જન જાતિઓના ____, ____, ______, _______, _____, _____ જેવા સમૂહો હતા.
ખોંડ, સંથાળ, મુંડાઓ,કોયાઓ,કોલ,ભીલ....
હઝારી,મદારી,નટ,કાચી,રૂપી,તેજવ
નીચે આપેલ ખાલી જગ્યા પૂરો.
■ બિરસા મુંડા નોજન્મ _____________ માં થયો હતો.
15 નવેમ્બર 1875
31 ડિસેમ્બર 1585
નીચે આપેલ ખાલી જગ્યા પૂરો.
■ બિરસા મુંડાએ 1895 માં વ્યાપક આંદોલન _________ નું નેતૃત્વ કરયુહતું.
ઉલગુલાન
માલક્ન ગિરી મહારાજ
નીચે આપેલ ખાલી જગ્યા પૂરો.
◆ બિરસા મુંડાએ _____ અને _____ સામે સફેદ ઝંડાવાળું બિરસા રાજ અને ચળવળ મજબૂત બનાવી હતી.
દિકુ, યુરોપિયન
ફ્રેન્ચ,સ્પેનિશ
નીચે આપેલ ખાલી જગ્યા પૂરો.
■ કુદરત માંથી મળતા અને વધારે પ્રક્રિયા વિના ઉપયોગ માં લઇ શકાય તેને ____________ સંસાધન કહે છે.
કુદરતી
માનવીય
નીચે આપેલ ખાલી જગ્યા પૂરો.
■ એકવાર વપરાયા બાદ નજીકના સમયમાં તેનું નિર્માણ અશક્ય હોય તેને ___________ સંસાધન કહેવાય.
જેમકે, ખનીજ કોલસો,કુદરતી વાયુ,પરમાણુ ખનીજો
પુનઃઅપ્રાપ્ય
નવીનીકરણીય
નીચે આપેલ ખાલી જગ્યા પૂરો.
■ પૃથ્વી સપાટીના કુલ ક્ષેત્રફળના લગભગ _____ % ભાગ ભૂમિ દ્વારા રોકાયેલો છે.
29
92
71
નીચે આપેલ ખાલી જગ્યા પૂરો.
■ વૃક્ષો અને ઝાડીઓ થી આચ્છાદિત વિશાળ ભૂ-ભાગને સામાન્ય રીતે ______ કહે છે.
જંગલ
ભુશિર
નીચે આપેલ ખાલી જગ્યા પૂરો.
■ પોતાની જાતે ઉગનારી વનસ્પતિ જેમાં વેલા, છોડવા અને વૃક્ષો નો સમાવેશ થાય છે, તેને ___________ વનસ્પતિ કહે છે.
કુદરતી
રૂઢિગત
નીચે આપેલ ખાલી જગ્યા પૂરો.
■ સમગ્ર વિશ્વમાં જવલ્લેજ એક કે બે જગ્યાએ થી મળી આવતા ખનીજો _______ કે ________ સંસાધન તરીકે ઓળખાય છે.
એકલ , દુર્લભ
સર્વ ,સામાન્ય સુલભ
નીચે આપેલ ખાલી જગ્યા પૂરો.
■ સૌર ઊર્જા, જૈવ ઇંધણ,જળ ઉર્જા,ભુતાપિય ઉર્જા એ ____________ સંસાધન ના ઉદાહરણ છે.
અક્ષયશીલ
ક્ષયશીલ
નીચે આપેલ ખાલી જગ્યા પૂરો.
■ અશ્મિભૂત બળતણ,ખનીજ કોલસો,અણુઉર્જા, કુદરતી વાયુ એ ________ સંસાધન ના ઉદાહરણ છે.
અક્ષયશીલ
ક્ષયશીલ
નીચે આપેલ ખાલી જગ્યા પૂરો.
■ જળ તંગી માટે _______ , ________ વિગેરે જેવા કારણો જવાબદાર છે.
વસ્તી વિસ્ફોટ,ઉદ્યોગો
વરસાદ, ખેતી
