wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Ss 8 unit 16 સંસદ અને કાયદો

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

આપણા દેશની સંસદમાં કેટલા ગૃહ છે?

a)

1

b)

2

c)

3

d)

4

2.

આપણા દેશની સંસદમાં ક્યાં આવેલી છે?

a)

ગાંધીનગર

b)

દિલ્હી

c)

મુંબઈ

d)

કલકત્તા

3.

આપણા દેશની લોકસભામાં કુલ કેટલા સભ્યો છે?

a)

250

b)

543

c)

545

d)

26

4.

આપણા દેશની રાજ્ય સભામાં કુલ કેટલા સભ્યો છે?

a)

250

b)

543

c)

545

d)

26

5.

આપણા દેશની લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે ?

a)

250

b)

11

c)

545

d)

26

6.

આપણા દેશની રાજ્યસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે ?

a)

250

b)

11

c)

545

d)

26

7.

આપણા દેશની રાજ્યસભામાં આ સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે ?

a)

250

b)

11

c)

12

d)

26

8.

આપણા દેશની રાજ્યસભાના સભ્યની મુદત કેટલા વર્ષની હોય છે ?

a)

6

b)

11

c)

12

d)

5

9.

લોકસભાની મુદ્દત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે ?

a)

6

b)

11

c)

12

d)

5

10.

લોકસભાના સભ્ય બનવા માટે કેટલા વર્ષની ઉંમર હોય તે જરૂરી છે ?

a)

25

b)

30

c)

35

d)

20

11.

રાજ્યસભાના સભ્ય બનવા માટે કેટલા વર્ષની ઉંમર હોય તે જરૂરી છે ?

a)

25

b)

30

c)

35

d)

20

12.

આપણા દેશનો વહીવટ કોના નામે ચાલે છે?

a)

વડાપ્રધાન

b)

રાષ્ટ્રપતિ

c)

ન્યાયાધીશ

d)

મંત્રીમંડળ

13.

મંત્રીમંડળના વડા કોણ છે?

a)

વડાપ્રધાન

b)

રાષ્ટ્રપતિ

c)

ન્યાયાધીશ

d)

મંત્રીમંડળ

14.

રાજ્યસભાના સ્પીકર હોદ્દાની રુએ કોણહોય છે?

a)

વડાપ્રધાન

b)

રાષ્ટ્રપતિ

c)

ઉપરાષ્ટ્રપતિ

d)

મંત્રીમંડળ

15.

આપણા દેશના બંધારણીય વડા કોણ છે?

a)

વડાપ્રધાન

b)

રાષ્ટ્રપતિ

c)

ન્યાયાધીશ

d)

મંત્રીમંડળ

16.

સંસદનું ઉપલું ગૃહ કયા નામે ઓળખાય છે ?

a)

લોકસભા

b)

રાજ્યસભા

c)

વિધાનસભા

d)

વિધાન પરિષદ

17.

સંસદનું નીચલો ગૃહ કયા નામે ઓળખાય છે ?

a)

લોકસભા

b)

રાજ્યસભા

c)

વિધાનસભા

d)

વિધાન પરિષદ

18.

નીચેનામાંથી કયું સંસદનું કાયમી ગૃહ છે?

a)

લોકસભા

b)

રાજ્યસભા

c)

વિધાનસભા

d)

વિધાન પરિષદ

19.

દેશનું બજેટ સૌપ્રથમ ક્યાં રજૂ કરવામાં આવે છે?

a)

લોકસભા

b)

રાજ્યસભા

c)

વિધાનસભા

d)

વિધાન પરિષદ

20.

નીચેનામાંથી કોને 'કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ' તરીકે ઓળખવામાં આવે છે છે?

a)

લોકસભા

b)

રાજ્યસભા

c)

વિધાનસભા

d)

વિધાન પરિષદ

21.

નીચેનામાંથી કોને 'હાઉસ ઓફ પીપલ્સ' તરીકે ઓળખવામાં આવે છે?

a)

લોકસભા

b)

રાજ્યસભા

c)

વિધાનસભા

d)

વિધાન પરિષદ

22.

દેશના હાલના વડાપ્રધાન કોણ છે?

a)

નરેન્દ્રભાઈ મોદી

b)

દ્રોપદી મૂર્મુ

c)

રાજેન્દ્ર પ્રસાદ

d)

જવાહરલાલ નહેરુ

23.

દેશના પ્રથમ વડાપ્રધાન કોણ હતા ?

a)

નરેન્દ્રભાઈ મોદી

b)

દ્રોપદી મૂર્મુ

c)

રાજેન્દ્ર પ્રસાદ

d)

જવાહરલાલ નહેરુ

24.

દેશના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?

a)

નરેન્દ્રભાઈ મોદી

b)

દ્રોપદી મૂર્મુ

c)

રાજેન્દ્ર પ્રસાદ

d)

જવાહરલાલ નહેરુ

25.

દેશના હાલના રાષ્ટ્રપતિ કોણ છે ?

a)

નરેન્દ્રભાઈ મોદી

b)

દ્રોપદી મૂર્મુ

c)

રાજેન્દ્ર પ્રસાદ

d)

જવાહરલાલ નહેરુ