wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

જ્ઞાન સાધના (ભારતમાં યુરોપિયાનો અને અંગ્રેજી શાસનની સ્થાપના)

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કરી હતી ?

a)

દીવ

b)

દમણ

c)

ગોવા

d)

દાદરા અને નગર હવેલી

2.

ગોલકોન્ડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટમમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી ?

a)

અંગ્રેજ

b)

ડચ

c)

ફ્રેન્ચ

d)

ડેનિસ

3.

ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતો ?

a)

ડેલહાઉસી

b)

વેલેસલી

c)

ક્લાઇવ

d)

વોરન હેસ્ટિંગ

4.

15મી સદીમાં યુરોપમાં આવેલા સામાજિક અને ધાર્મિક પરિવર્તનો કયા નામે ઓળખાય છે ?

a)

ઔદ્યોગિક ક્રાંતિ

b)

ભૌગોલિક શોધખોળો

c)

સામાજિક જાગૃતિ

d)

નવજાગૃતિ

5.

ભારતમાં આવેલી યુરોપિયન પ્રજાઓ માટે નીચેનામાંથી કયો ક્રમ યોગ્ય છે ?

a)

પોર્ટુગીઝો ડચ અંગ્રેજો ફ્રેન્ચ

b)

ડચ પોર્ટુગીઝો અંગ્રેજ ફ્રેન્ચ

c)

ફ્રેન્ચ ડચ અંગ્રેજ પોર્ટુગીઝો

d)

અંગ્રેજ પોર્ટુગીઝો ડચ ફ્રેન્ચ

6.

બકસરના યુદ્ધથી અંગ્રેજોને ભારતના કયા પ્રદેશોના દીવાની અધિકારો પ્રાપ્ત થયા હતા ?

a)

બિહાર, ઉત્તર , પ્રદેશપંજાબ

b)

મૈસુર ,પુણે, બંગાળ

c)

બંગાળ, બિહાર ,ઓરિસ્સા

d)

ઓરિસ્સા, ઉત્તરપ્રદેશ, મૈસુર

7.

ભારતમાં કયા કાયદા અંતર્ગત સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ હતી ?

a)

પીટ્ટનો ધારો

b)

નિયામક ધારો

c)

કોર્નવોલીસ કાયદો

d)

ચાર્ટર એક્ટ

8.

ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કયા સ્થળે થઈ હતી ?

a)

મુંબઈ

b)

મદ્રાસ

c)

દિલ્હી

d)

કલકત્તા

9.

પોર્ટુગીઝ પ્રવાસી વાસ્કો - દ-ગામાં કઈ સાલમાં કાલિકટ બંદરે પહોંચ્યો ?

a)

1498

b)

1492

c)

1500

d)

1600

10.

ઈ.સ.1498મા કાલિકટમાં કયો રાજા રાજ્ય કરતો હતો?

a)

શાહજહાં

b)

જામોરિન

c)

જહાંગીર

d)

એક પણ નહીં

11.

ઈ.સ. 1905 માં પોર્ટુગીઝ એ કોને ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરવા માટે મોકલ્યો ?

a)

ફ્રાન્સિસકો -ડી -અલ્મેડા

b)

ફ્રેન્કો માર્ટિન

c)

ટોમસ રો

d)

અલ્ફાનજો - ડી - આલ્બકુર્ક

12.

ડેનિસ પ્રજા કયા દેશની હતી ?

a)

ડેનમાર્ક

b)

હોલેન્ડ

c)

સ્વીડન

d)

ફિનલેન્ડ

13.

નીચેનામાંથી કયા વિદેશીઓ સાગરના સ્વામી તરીકે ઓળખાતા ?

a)

અંગ્રેજ

b)

પોર્ટુગીઝ

c)

ફ્રેન્ચ

d)

ડેનિસ

14.

કયા પોર્ટુગીઝે ભારતમાં ગોવા સહિત કેટલાક બંદરો જીતને ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી ?

a)

ટોમસ રો

b)

ફ્રાન્સિસકો-ડી -અલ્મેડા

c)

ફ્રેન્કો માર્ટીન

d)

અલ્ફાજો ડી આલ્બકુર્ક

15.

હોલેન્ડન કઈ પ્રજા ભારતમાં આવી હતી ?

a)

ડચ

b)

ડેનીચ

c)

અંગ્રેજ

d)

ફ્રેન્ચ

16.

સાલબાઈ ની સંધિ અંગ્રેજો અને મરાઠા વચ્ચે થયેલા કેટલામાં યુદ્ધમાં થઈ ?

a)

પ્રથમ

b)

દ્વિતીય

c)

તૃતીય

d)

ચતુર્થ

17.

કોણે ભારતીય સનદી સેવામાં બ્રિટનથી આવતા અધિકારીઓ માટે તાલીમ સંસ્થાની સ્થાપના કરી ?

a)

વોરન હેસ્ટિંગ

b)

રોબર્ટ કલાઇવ

c)

લોડ વેલેસલી

d)

વિલિયમ બેન્ટિક

18.

કોણે એવું લખ્યું છે કે "ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે "

a)

ટીપુ સુલતાન

b)

હૈદરઅલી

c)

ગાંધીજી

d)

જહાંગીર

19.

પલાસ એટલે કયું વૃક્ષ ?

a)

કેસુડો

b)

બાવળ

c)

ટીમરુ

d)

આંબો

20.

ફોર્ટ વિલિયમ એટલે આજનું કયું શહેર ?

a)

મુંબઈ

b)

મદ્રાસ

c)

દિલ્હી

d)

કલકત્તા