wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Social science

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

ઉત્તર ભારતના કયા રાજાના અવસાન બાદ નાનાં નાનાં રાજ્યો સ્વતંત્ર થયાં?

a)

હર્ષવર્ધન

b)

પુલકેશી

c)

પુલકેશી બીજો

d)

કૃષ્ણરાજ

2.

ગાઢવાલ રાજ્યનો સ્થાપક કોણ હતો?

a)

સુર્યદેવ

b)

ચંદ્રદેવ

c)

ગોપાલ

d)

ભોજ

3.

બૂંદેલખંડનું રાજ્ય પાછળથી ક્યા નામે ઓળખાયું હતું?

a)

જેજકભુક્તિ

b)

પરમાર

c)

ગોહિલ

d)

આપેલ તમામ

4.

ગઢવાલ વંશના કયા રાજાએ ગઝનીના આક્રમણને અટકાવ્યું હતું?

a)

ગોવિંદચંદ્ર

b)

ગોવિન્દ સાગર

c)

મુંજ

d)

એકપણ નહીં

5.

પરમારવંશની સ્થાપના કોણે કરી હતી?

a)

મુંજ

b)

સિયક

c)

ભોજ

d)

કૃષ્ણરાજ

6.

ભોજપુર એટલે હાલનું.........

a)

ભોપાલ

b)

પટના

c)

દિલ્લી

d)

આપેલ તમામ

7.

પરમાર વંશના મહાન શાસકો નીચેનામાંથી કયા કયા છે?

a)

સિયક

b)

મુંજ

c)

ભોજ

d)

આપેલ તમામ

8.

અજયમેરુ નામના નગરની સ્થાપના કોણે કરી હતી?

a)

અજયરાજ શાકંભરી

b)

કૃષ્ણરાજ શાકંભરી

c)

મૂળરાજ સોલંકી

d)

ભીમદેવ સોલંકી

9.

રાનકીવાવ કોણે બંધાવી હતી?

a)

ઉદયમતી

b)

માયાવતી

c)

મીનળદેવી

d)

એકપણ નહીં

10.

કયા ગ્રંથની હાથી પર શોભાયાત્રા કાઢવામાં આવી હતી?

a)

સિદ્ધહેમશબ્દાનુશાસન

b)

કુમારચરિત્ર

c)

પૃથ્વીરાજરસો

d)

આપેલ તમામ

11.

પાલવંશનો સ્થાપક કોણ હતો?

a)

ગોપાલ

b)

ભોપાલ

c)

ગોવિંદ

d)

ચંદ્રદેવ

12.

બલ્લાલ સેને કયા ગ્રંથો લખ્યા હતા?

a)

દાનસાગર અને અદ્દભૂતસાગર

b)

અદભૂત સાગર અને મૃતસાગર

c)

દાનસાગર અને બલ્લાલ સાગર

d)

એક પણ નહીં

13.

સ્તંભતીર્થ એટલે હાલનું...........

a)

ખંભાત

b)

ભરૂચ

c)

કચ્છ

d)

સાંભર

14.

રજપૂત યુગમાં જમીન મહેસૂલ કેટલું ઉઘરાવવામાં આવતું હતું?

a)

ઉપજનો છઠ્ઠો ભાગ

b)

ઉપજનો સાતમો ભાગ

c)

ઉપજનો દસમો ભાગ

d)

ઉપજનો ચોથો ભાગ

15.

નીચેનામાંથી કયા રાજા સોલંકી યુગના નથી?

a)

કર્ણ ઘેલો

b)

હર્ષવર્ધન

c)

રાજભોજ

d)

એકપણ નહીં