NEW
Font size
Worksheetss s quiz
Total questions: 10
Worksheet time: 5mins
આમાથી કઇ સાલમા પાકિસ્તાન સાથે યુધ્ધ થયુ નથી ?
ઇ.સ. 1948
ઇ.સ. 1975
ઇ.સ. 1965
ઇ.સ. 1971
રાજ્ય પુન:રચનાપંચના અધ્યક્ષ કોણ હતા ?
કે. એન. પાનિકર
હદયનાથ કુંઝરુ
અબુલ ફઝલ
ફઝલઅલી
મહાગુજરાતની ચળવળ વખતે જનતાના ચાચા કોણ બન્યા ?
રવિશંકર મહારાજ
ઇન્દુલાલ યાજ્ઞિક
મોરારજી દેસાઇ
રતુભાઇ અદાણી
ઇ. સ. 2010 માંંગુજરાતને પચાસ વર્ષ પૂર્ણ થતા આ વર્ષને શાના તરીકે ઉજવવામા આવ્યું હતું ?
શતાબ્દી ગુજરાત
સ્વર્ણિમ ગુજરાત
હિરક ગુજરાત
રજત ગુજરાત
ઇ. સ. 1948માં પૉંડિચેરીમાં એક વિરાટ સભામાં લોકોએ ફ્રેંચોને શાનું એલાન આપ્યું ?
પૉંડિચેરી છોડોનું
હિંદ છોડોનું
રાજ્ય છોડોનું
ગોવા છોડોનું
પોર્ટુગીઝો ભારતના કયા શહેરને પોર્ટુગીઝ સામ્રાજ્યનું પ્રતિક માનતા હતા ?
દીવને
ગોવાને
દમણને
પૉંડિચેરીને
ગુજરાત રજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા ?
નિત્યાનંદ કાનૂનગો
મહેંદી નવાઝ્જંગ
કે.કે. વિશ્વનાથન
ડૉ. શ્રીમન્નારાયણ
સૌ પ્રથમ અલગ રાજ્યની રચના ક્યારે કરવામાં આવી ?
ઇ.સ. 1953
ઇ.સ. 1955
ઇ.સ. 1948
ઇ.સ. 1950
કયા વર્ષ દરમિયાન ભારતના કારગિલ વિસ્તારમાં પાકિસ્તાની સૈનિકો ઘૂસી આવ્યા હતા ?
ઇ.સ. 2000
ઇ.સ. 1998
ઇ.સ. 1999
ઇ.સ. 2002
સૌ પ્રથમ રાજ્યોની પુન:રચના કરી કેટલાં રાજ્યો અને કેંદ્રશાસિત પ્રદેશો કરવામાં આવ્યા ?
14 અને 6
16 અને 6
20 અને 6
15 અને 4
