NEW
Font size
WorksheetsIndian
Total questions: 10
Worksheet time: 5mins
ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું
26 જાન્યુઆરી 1950
26 ડિસેમ્બર 1949
26 જાન્યુઆરી 1949
બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા
ડોક્ટર બાબા સાહેબ આંબેડકર
ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ
કનૈયાલાલ મુનશી
બંધારણના ઘડવૈયા કોને ગણવામાં આવે છે
રાજેન્દ્ર પ્રસાદ
ડોક્ટર બાબા સાહેબ આંબેડકર
જવાલાલ નેહરૂ
બંધારણની સમિતિમાં નીચેનામાંથી કોણ હતા
સરોજિની નાયડુ
કસ્તુરબા
આનંદીબેન પટેલ
બંધારણ સભાની કેટલી બેઠકો થઈ હતી
166
123
165
બંધારણ ઘડતા કેટલો સમય લાગ્યો હતો
2 માસ 11 દિવસ
2 વર્ષ 11 માસ 18 દિવસ
2 વર્ષ 18 માસ 11 દિવસ
આપણા બંધારણમાં કયા પ્રકારની શાસન વ્યવસ્થા સ્વીકારવા માં આવી છે
સંઘીય
કેન્દ્રીય
રાજ્ય
આપના દેશની શાસન પ્રણાલી ક્યાં પ્રકારની છે
લોકશાહી
રાજાશાહી
સમવાયી
બંધારણ અનુસાર ભારતના પ્રથમ નાગરિક કોણ ગણાય
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
રાજ્યપાલ
બંધારણ અનુસાર આપણા દેશમાં સામાન્ય ચૂંટણી કેટલા વર્ષે કરવા માં આવે
2
5
6
