wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

નવોદય કવિઝ

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ગળ્યા નો વિરોધી શબ્દ કયો છે?

a)

કડવો

b)

મધુર

c)

રસદાર

d)

સ્વાદિષ્ટ

2.

કેરીના ઝાડ પર ફળ આવે છે.....

a)

રોપણી કર્યા પછી તરત

b)

રોપણી કર્યા પછી એક વર્ષની અંદર

c)

રોપણી કર્યા પછી ચારથી છ વર્ષ માં

d)

ફકત છ વર્ષ પછી

3.

કેરીના ગુદા નો રંગ હંમેશા....

a)

લીલો હોય છે

b)

ઘેરો લાલ હોય છે

c)

સોનેરી પીળો હોય છે

d)

ઘેરો નારંગી હોય છે

4.

કેરીનું ઝાડ મોટું થઈ શકે છે...

a)

છ ફૂટ સુધી

b)

સાઈઠ ફુટ સુધી

c)

ચાર ફૂટ સુધી

d)

ચાલીસ ફુટ સુધી

5.

કેરીથી બનાવેલ એક વસ્તુ છે....

a)

મીણબત્તી

b)

વિટામિન

c)

ખનીજ

d)

અથાણું

6.

અહીં કયા ફળની વાત કરી છે?

a)

કેરી

b)

કેળા

c)

જામફળ

d)

ઝાબું

7.

અહીં કયા વૃક્ષ ની વાત કરી છે?

a)

આંબો

b)

વડ

c)

આસોપાલવ

d)

એક પણ નહીં

8.

ફળો નો રાજા કોણ છે?

a)

કેરી

b)

કેળા

c)

દ્રાક્ષ

d)

સફરજન

9.

કયા ફળની અંદર ગોટલી હોય છે?

a)

કેરી

b)

જામફળ

c)

કિવી

d)

દ્રાક્ષ

10.

કેરીમાં અનેક વિટામિન અને ખનીજ હોય છે...

a)

ન હોય

b)

સાચું છે

c)

ખોટું છે

d)

હોય પણ ખરા