NEW
Font size
Worksheets612 જ્ઞાનસેતુ તાર્કિક પ્રશ્નો
Total questions: 14
Worksheet time: 7mins
ક=2, ગ = 4, મ = 6, લ = 8
મ,ગ,ક,લ બરાબર કેટલા ?
2468
6428
6482
6248
ક=2, ગ=4,મ=6,લ=8
ક,મ,ગ,લ, બરાબર કેટલા ?
2684
24 68
2648
28 64
ક =2, ગ = 4, મ = 6, લ = 8
ગ, લ, મ, ક બરાબર કેટલા?
4826
4682
4628
4862
ક=2,ગ=4,મ=6,લ=8
લ,ક,મ,ગ બરાબર કેટલા ?
8264
8246
8624
8426
ક=2,ગ=4,મ=6,લ=8
ક,મ,લ,ગ ના અંકોનો સરવાળો કેટલો ?
12
16
20
18
ઓક્ટોબર માસના છેલ્લા સોમવારે 25 તારીખ છે. તો તે અઠવાડિયા પછીના અઠવાડિયાના મંગળવારે કઈ તારીખ હશે?
4 નવેમ્બર
2 નવેમ્બર
1 નવેમ્બર
3 નવેમ્બર
છોકરાઓની એક હરોળમાં X ડાબી બાજુથી 14માં ક્રમે છે અને જમણી બાજુથી 12 માં ક્રમે છે તો તે હરોળની સંખ્યા કેટલી થાય ?
26
24
25
23
"LRV"ને એક સાકેતિક ભાષામાં 121822 લખી શકાય, તો તે જ સાંકેતિક ભાષામાં "VRL " ને કેવી રીતે લખાય ?
121822
182212
221218
221812
V કરતા A ઊંચો છે. Z, V જેટલો ઊંચો નથી,
તો સૌથી ઊંચું કોણ હશે ?
A
V
Z
No n e
સારુ : ખરાબ :: છત :________?
દિવાલ
થાંભલા
ભોંય તળિયું
બારી
ગઈકાલે મંગળવાર હતો તો પાંચ દિવસ પછી કયો વાર હશે?
મંગળવાર
સોમવાર
બુધવાર
ગુરૂવાર
BD=24, AC=13 તો AD=__________ ?
14
15
13
13
મીના ટીના કરતા નીચી છે, ટીના રીના કરતા ઊંચી છે,
તો સૌથી ઊંચું કોણ ?
ટીના
મીના
એક પણ નહીં
મહેશ પૂર્વ દિશા તરફ ઉભો છે, ત્યાંથી તે ડાબી બાજુ 1 કિમી જાય છે, ત્યાંથી તે ડાબી બાજુ વળી 2 કિમી જાય છે તો તે કઈ દિશામાં જતો હશે ?
દક્ષિણ
ઉત્તર
પૂર્વ
પશ્ચિમ
