wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

125 ધો૭ પ્ર૧૩ સત્ર૨ સાવી ખરાખોટા

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

દાવાનળ અને વાવાઝોડું માનવ સર્જિત આપત્તિઓ છે.


a)

ખોટું

b)

ખરું

2.

પૃથ્વી સપાટી ના કંપવા ને દુષ્કાળ કહે છે.

a)

ખોટું

b)

ખરું

3.

ભૂકંપ સમયે વીજળી ના થાંભલા અને તાર થી દુર રહેવું જોઈએ.

a)

ખરું

b)

ખોટું

4.

વાવાઝોડા પહેલા ખાવાની વસ્તુ,ટોર્ચ,પાણી,કપડા જરૂરી દવાઓ તૈયાર રાખવી.

a)

ખરું

b)

ખોટું

5.

હાલ આધુનિક ઉપગ્રહ આધારિત સાધનોની મદદ થી ત્સુનામી નો અંદાઝ કાઢી શકાય છે.


a)

ખરું

b)

ખોટું

6.

ત્સુનામી દરમિયાન ત્સુનામી જોવાનો પ્રયાસ કરવો જોઈએ.

a)

ખોટું

b)

ખરું

7.

પૂર માટે કુદરતી ઢોળાવ ને અવગણી કરેલ બાંધકામ પણ જવાબદાર છે.

a)

ખરું

b)

ખોટું

8.

પૂર બાદ પૂર ના પાણીથી બનાવેલ ખોરાક ખાવો જોઈએ.

a)

ખોટું

b)

ખરું

9.

દુષ્કાળ પહેલા અનાજ માં માપબંધી પ્રથા દાખલ કરવી જોઈએ.

a)

ખરું

b)

ખોટું

10.

તીડ તેના જીવનકાળ દરમિયાન તેના વજનથી હ્જારગણું ખાઈ જાય છે.

a)

ખરું

b)

ખોટું

11.

તીડ કીટક વર્ગ માં આવે છે.

a)

ખરું

b)

ખોટું

12.

દુષ્કાળ બાદ નદીઓને એકબીજા સાથે જોડી સમુદ્ર માં વહી જતા પાણીને રોકવું જોઈએ.

a)

ખરું

b)

ખોટું

13.

દુષ્કાળ ખોરાક અને પાણી સાથે જોડાયેલી કુદરતી આપતી છે.

a)

ખરું

b)

ખોટું

14.

એકધારા વરસાદને પરિણામે વિશાલ ભુવીસ્તારોનું જલ મગ્ન થવું એટલે પૂર.

a)

ખરું

b)

ખોટું

15.

પૂર,વાવાઝોડું અને દુષ્કાળ ની પૂર્વ આગાહી શક્ય છે.

a)

ખરું

b)

ખોટું