wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

રવિવારની રમઝટ કવીજ 21

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

મહાવીર સ્વામીએ કેટલા વ્રત આપ્યા હતા?

a)

6

b)

4

c)

9

d)

5

2.

ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે?

a)

રાજકોટ

b)

ભાવનગર

c)

જૂનાગઢ

d)

બોટાદ

3.

સમ્રાટ અશોકના પિતાનું નામ શું હતું?

a)

બિંબિસાર

b)

બિન્દુસાર

c)

ચંદ્રગુપ્ત મૌર્ય

d)

અજાતશત્રુ

4.

ગુપ્તવંશનો સ્થાપક કોણ હતો?

a)

શ્રીગુપ્ત

b)

ચંદ્રગુપ્ત પહેલો

c)

સમુદ્રગુપ્ત

d)

ચંદ્રગુપ્ત બીજો

5.

ઉપનિષદોની સંખ્યા કેટલી છે?

a)

101

b)

105

c)

108

d)

100

6.

પુરાણોની સંખ્યા કેટલી છે?

a)

21

b)

108

c)

27

d)

18

7.

લિપ વર્ષ દર કેટલા વર્ષે આવે છે?

a)

1

b)

4

c)

3

d)

નક્કી ના કહી શકાય

8.

કયા સરોવરની રચના ઉલ્કા પડવાથી થયેલી છે?

a)

સાંભર

b)

વુલર

c)

નળસરોવર

d)

કોયના

9.

ઉત્તર થી દક્ષિણ દિશામાં કયો ક્રમ સાચો છે?

a)

ગુજરાત,મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરલ

b)

ગુજરાત,કર્ણાટક, મહારાષ્ટ્ર,કેરલ

c)

ગુજરાત ,કેરલ,મહારાષ્ટ્ર,કર્ણાટક

d)

મહારાષ્ટ્ર, ગુજરાત,કેરલ,કર્ણાટક

10.

વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતો દેશ કયો છે?

a)

અમેરિકા

b)

ભારત

c)

રશિયા

d)

જાપાન

11.

દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે?

a)

ચીન

b)

રશિયા

c)

ન્યુઝીલેન્ડ

d)

ભારત

12.

ગ્રામપંચાયત માં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે?

a)

8

b)

7

c)

15

d)

16

13.

ગ્રામપંચાયત ની વહીવટી કામગીરી કોણ કરે છે?

a)

કમિશનર

b)

સરપંચ

c)

તલાટી-કમ-મંત્રી

d)

ચીફ ઓફિસર

14.

તાલુકા પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે?

a)

20

b)

16

c)

30

d)

32

15.

તાલુકા પંચાયતની વહીવટી કામગીરી કોણ કરે છે?

a)

તાલુકા પ્રમુખ

b)

તાલુકા વિકાસ અધિકારી

c)

ચીફ ઓફિસર

d)

મામલતદાર

16.

જિલ્લા પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે?

a)

32

b)

52

c)

50

d)

41

17.

જિલ્લા પંચાયતના વહીવટી વડા ક્યા નામે ઓળખાય છે?

a)

જિલ્લા વિકાસ અધિકારી

b)

જિલ્લા પ્રમુખ

c)

જિલ્લા કમિશનર

d)

કલેકટર

18.

નગરપાલિકા ના એક વોર્ડમાં કેટલા સભ્યો હોય છે?

a)

2

b)

3

c)

5

d)

4

19.

નગરપાલિકા ના વડા કયા નામે ઓળખાય છે?

a)

મેયર

b)

પ્રમુખ

c)

ચીફ ઓફિસર

d)

નગરસેવક

20.

મહાનગરપાલિકા ના વડા કયા નામે ઓળખાય છે?

a)

શાસનાધિકારી

b)

પ્રમુખ

c)

કમિશનર

d)

મેયર