wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

રવિવારની રમઝટ કવિઝ 27

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

મહાત્મા ગાંધીજીનું સમાધિસ્થળ કયા નામે ઓળખાય છે?

a)

રાજઘાટ

b)

શાંતિઘાટ

c)

વિજયઘાટ

d)

કિસાનઘાટ

2.

બનાસનદીનું ઉદ્દભવ સ્થાન ક્યાં છે?

a)

રાજસ્થાન

b)

ગુજરાત

c)

મધ્યપ્રદેશ

d)

મહારાષ્ટ્ર

3.

બોતેર કોઠાની વાવ ગુજરાતમાં ક્યાં આવેલી છે?

a)

પાટણ

b)

મહેસાણા

c)

અમદાવાદ

d)

જૂનાગઢ

4.

તેન તળાવ ગુજરાતમાં ક્યાં આવેલું છે?

a)

ડભોઇ-ભરૂચ

b)

પાલનપુર

c)

અમદાવાદ

d)

સુરત

5.

મુખોટાં નૃત્ય કયા રાજ્યનું છે?

a)

અરુણાચલ પ્રદેશ

b)

આસામ

c)

બિહાર

d)

ગુજરાત

6.

1 એકર એટલે કેટલા ગુંઠા?

a)

40 ગુંઠા

b)

32 ગુંઠા

c)

50 ગુંઠા

d)

60ગુંઠા

7.

કોનું ઉપનામ "ભારતના બિસ્મારક "છે?

a)

સરદાર વલ્લભભાઈ પટેલ

b)

મહાત્મા ગાંધીજી

c)

જવાહરલાલ નહેરુ

d)

રવીન્દ્રનાથ ટાગોર

8.

કયો દિવસ વિશ્વ ગ્રાહક દિવસ તરીકે ઉજવાય છે?

a)

15 માર્ચ

b)

1 માર્ચ

c)

3 માર્ચ

d)

5 માર્ચ

9.

બનાસ નદી અને સરસ્વતી નદી વચ્ચે નો વિસ્તાર કયા નામે ઓળખાય છે?

a)

વઢીયાર

b)

ચરોતર

c)

ગઢવાડા

d)

એક પણ નહીં

10.

શબ્દ માટે કયો સ્પેલિંગ સાચો છે?

a)

Awakward

b)

Awkwarde

c)

Awkwerd

d)

Awkward

11.

(8) પુકૂર એટલે.....

A. ખેતી નો પાક

B. નદીનું પૂર

C. નાનકડું તળાવ

D. નાનકડી ઝૂંપડી

a)

ખેતી નો પાક

b)

નદીનું પુર

c)

નાનકડું તળાવ

d)

નાનકડી ઝૂપડી

12.

ભારતમાં સૌથી વધુ જંગલો ક્યાં જોવા મળે છે?

a)

ગુજરાત

b)

મધ્યપ્રદેશ

c)

અસમ

d)

અંદમાન નિકોબાર ટાપુ

13.

નેચના માંથી સિંચાઈ ના માધ્યમો ક્યા છે?

a)

કુવા

b)

નહેર

c)

તળાવ

d)

આપેલ તમામ

14.

માનવસર્જિત આપતી કઈ છે?

a)

જ્વાળામુખી

b)

ભુકંપ

c)

દુષ્કાળ

d)

હુલ્લડ

15.

પલ્લીનો મેળો ક્યાં ભરાય છે?

a)

રૂપાલ

b)

પાલનપુર

c)

સુરત

d)

ભરૂચ

16.

તરણેતરનો મેળો ક્યાં યોજાય છે?

a)

સુરેન્દ્રનગર

b)

જામનગર

c)

અમદાવાદ

d)

પાટણ

17.

ભારતના પ્રથમ મહિલા વિદેશ મંત્રી કોણ હતા?

a)

કલ્પના ચાવલા

b)

સુષ્મા સ્વરાજ

c)

સુનિતા ચાવલા

d)

પ્રતિભાસિંહ પાટીલ

18.

નીચેના પૈકી કયું પ્રાણી કચ્છના રણમાં જોવા મળે છે?

a)

યાક

b)

સિંહ

c)

ઘુડખર

d)

ગાય

19.

રામચરિત માનસ ગ્રંથ ની રચના કોણે કરી છે?

a)

તુલસીદાસ

b)

રામાનંદ

c)

શંકરાચાર્યે

d)

નરસિંહ નહેતા

20.

કયા સંતના પદો પ્રભાતિયાં તરીકે જાણીતા છે?

a)

મીરાબાઈ

b)

નરસિંહ મહેતા

c)

દયારામ

d)

એક પણ નહીં