NEW
Font size
Worksheetsસામાજિક વિજ્ઞાન
Total questions: 25
Worksheet time: 13mins
સૌથી જૂનો વેદ ક્યો છે ?
સામવેદ
ઋગ્વેદ
અથર્વવેદ
યજુર્વેદ
ઋગ્વેદની રચના ઇ.સ. પૂર્વે કેટલા વર્ષ પહેલા થઈ હોવાનું માનવામાં આવે છે ?
૩૦૦૦-૩૫૦૦
૩૩૦૦- ૬૦૦૦
૩૩૨૦-૨૫૦૦
૨૨૫૦-૩૦૦૦
ઋગ્વેદમાં કેટલી ઋચાઓ છે ?
૧૧૦૦
૧૦૦૦ થી વધારે
૧૧૫૦
૧૫૦૦ થી વધારે
ઋચાઓના સમૂહને શું કહેવામાં આવે છે ?
વલ્લી
શ્રુતિગ્રંથો
સૂક્ત
એક પણ નહિ
ઇન્દ્ર શેના દેવતા છે ?
આગના
યુદ્ધના
વરસાદના
એક પણ નહિ
વેદોને છાપવાનુંં કાર્ય કેટલા વર્ષ પહેલા જ થયુ છે ?
૨૨૦
૨૦૦
૨૨૧
૨૨૨
હે ઋષિ ! તમે અમને પ્રાર્થના કેમ કરી રહ્યા છો . આ વાક્ય કોણ બોલે છે ?
નદીઓ
વિશ્વામિત્ર
ઇંદ્રદેવ
અગિંદેવ
ઇતિહાસકારના મતે જે સમાજમાં ઋષિઓ રહેતા ત્યાંં કોને બહુ મહત્વ આપવામાં આવતું ?
ઘોડા અને ગાયને
બકરી અને બિલાડીને
કુતરા અને ગાયને
ઉપરના બધા
યજ્ઞમાં શેની આહુતિ આપવમાં આવતી હતી ?
ઘી અને અનાજની
ફળફળાદીની
તેલની
એક પણ નહિ
ઋગ્વેદમાં શેની વિશિષ્ટા બતાવનાર શબ્દો આપણને મળે છે ?
લોકોની
પુસ્તકોની
ગામની
રમતની
રાજાનું કાર્ય શું ન હતું ?
પ્રજાનુંં રક્ષણ કરવાનું
ધર્મનું રક્ષણ કરવાનું
ન્યાય આપવાનું
યજ્ઞો અને અનુષ્ઠાનો કરવાનો
જે લોકોએ પ્રાર્થનાઓની રચના કરી તે લોકો પોતાને શુંં કહેતા હતા ?
આર્ય
અનાર્ય
ભક્ત
ઋષિઓ
આર્યો પોતાના વિરોધીઓને શું કહેતા હતા ?
દસ્યુ
અનાર્યો
દાસ
દાસ અને દસ્યુ બન્ને
મહાપાષાણની કબરો બનાવવાની પ્રથા આસરે કેટલા વર્ષ પહેલા શરૂ થઈ ?
૩૩૦૦
૩૩૦૧
૩૦૦૦
૪૪૨૦
ઋગ્વેદમાંં ક્યા જનનો ઉલ્લેખ જોવા મળે છે ?
પુરુ-જન
ભક્ત-જન
શિવ-જન
રક્ત-જન
મૃતકને ખાસ પ્રકારની માટીનાંં વાસણોની સાથે દફનાવવામાં આવતા તેમા મોટેભાગે કેવી માટીનો ઉપયોગ થતો હતો ?
લાલ અને પીળી
કાળી અને સફેદ
લાલ અને લીલી
કાળી અને લાલ
બ્રહ્મમાંથી એક વ્યક્તિની કબરમાં કેટલા સોનાના મણકા અને શંખ મળ્યા છે ?
૩૩
૩૨
૩૬
૫૨
ભીમાની સહાયક નદી ઘોડના કિનારાની જગ્યા એટલે....
ઇનામગામ
ઈનામગીરી
બ્રહ્મ
ઇમામગામ
ઈનામગામમાં કેટલા વર્ષ પહેલા લોકો રહેતા હતા એવા પુરાવઓ મળ્યા છે ?
ઈ.સ.પૂર્વે ૨૭૦૦ થી ૨૩૦૦
ઈ.સ.પૂર્વે ૩૬૦૦ થી ૨૭૦૦
ઈ.સ.પૂર્વે ૨૨૦૦ થી ૩૬૦૦
ઈ.સ.પૂર્વે ૨૦૦૦ થી ૨૫૦૦
ઈનામગામમાંથી પુરાતત્વવીદોને નીચેનામાંથી શેના બી મળ્યા ન હતા ?
ઘઉં
જુવાર
મકાઈ
ચોખા
હે બહેનો ! મારી પ્રાર્થના સાંભળો . આ વાક્ય કોણ બોલે છે ?
નદીઓ
વિશ્વામિત્ર
ઇંદ્રદેવ
અગિંદેવ
ઘોડાઓ લડાઈમાં શું કામમાં આવતા હતા ?
રથ હાંકવાના
સૈનિકોને લઈ જવાના
યુદ્ધ કરવાના
એકા પણ નહિ
વેદોની ભાષા કઈ હતી ?
વૈદિક સંસ્કૃત
પાલી
પ્રાકૃત
અર્ધમાગધી
વૈદિક મંત્રોના દ્રષ્ટાઓ કોણ હતા ?
આર્યો
ઋષિઓ
સંતો
મહંતો
મોટા ભાગનાં સૂક્તોના રચનાકાર,શિખનાર અને શિખવનાર કોણ હતા ?
પુરુષો
સ્ત્રીઓ
કવીઓ
ઋષિઓ
