Worksheetsસમ્રાટ હર્ષવર્ધન વિશે Mcq -નૌસીલ પટેલ
Total questions: 25
Worksheet time: 13mins
પુષ્યભુતી /વર્ધનવંશ સ્થાપના ક્યારે થઈ હતી?
છઠ્ઠી સદી
સાતમી સદી
આઠમી સદી
નવમી સદી
પુસ્યભુતિ વંશના સંસ્થાપક કોણ હતો
શશાંક
દેવગુપ્ત
પુસ્તભૂતિ
ગ્રહવર્મા
પુસ્તભૂતિ વંશની રાજધાની કઈ હતી
કનોજ
થાણેશ્વર
માળવા
કામરૂપ
પુસ્તભૂતિ વંશ નો પ્રથમ પ્રભાવશાળી શાસક કોણ હતી
રાજ્યવર્ધન
દેવગુપ્ત
પ્રભાકરવર્ધન
એક પણ નહીં
પ્રભાકરવર્ધન રાજાએ નીચેનામાંથી કઈ ઉપાધિ ધારણ કરી હતી
પરમ ભટ્ટાર્ક
મહારાજાધીરાજ
બંને
આમાંથી એક પણ નહીં
પ્રભાકરવર્ધન ને કેટલા સંતાનો હતા?
5
6
2
3
નીચેનામાંથી પ્રભાકરવર્ધનના સંતાનો ક્યાં ક્યાં હતા?
હર્ષવર્ધન
રાજ્યવર્ધન
રાજયશ્રી
આપેલ તમામ
પ્રભાકરવર્ધનની પુત્રી રાજયશ્રી લગ્ન કોની સાથે થયા હતા?
દેવગુપ્ત
પુલકેશી 2
ગ્રહવર્મા
એક પણ નહીં
રાજયશ્રી પતિ ગ્રહવર્મા ની હત્યા કોને કરી હતી?
શશાંક
દેવગુપ્તે
દિવાકર બૌદ્ધ સાધુ
ચંદ્રગુપ્ત મોર્ય
નીચેનામાંથી માળવા રાજા દેવગુપ્તની હત્યા કોણે કરી હતી
હર્ષવર્ધન
નંદવર્ધન
રાજ્યવર્ધન
પુલકેશી 1
રાજ્યવર્ધનના અવસાન બાદ થાણેશ્વરની ગાદી કોને સાંભળી ?
નંદવર્ધન
શશાંક
હર્ષવર્ધન
ધ્રુવસેન 2
હર્ષવર્ધન ને ગૌડ શાસક સશાંક પરાજિત કરવા માટે કઈ જગ્યાને રાજધાની બનાવી?
કામરૂપ
બંગાળ
વૈશાલી
કનોજ
હર્ષવર્ધન અને પુલકેશી 2 વચ્ચે કઈ નદીના કિનારે યુદ્ધ થયું અને તેમાં હર્ષવર્ધનની હાર થઈ?
ગંગા
તાપી
સાબરમતી
નર્મદા
ચીની યાત્રી હ્યુ એન સાંગ હર્ષવર્ધન દરબારમાં કેટલો સમય રહ્યા હતા?
6
7
8
5
હર્ષવર્ધન કોની મદદથી પોતાની બહેન રાજયશ્રી જંગલમાં સતી થતી અટકાવવામાં સફળતા મેળવે છે?
આનંદકર
દિવાકર
કશ્મીર ના રાજા
પોતાના સેનાપતિ
હર્ષવર્ધન દર 5 વર્ષે કઈ જગ્યાએ બૌદ્ધસભા,દાનમહોત્સવનું આયોજન કરતો હતો?
કાશી
પ્રયાગ
કનોજ
માળવા
હર્ષવર્ધન દર પાંચ વર્ષે દાનમહોત્સવ આયોજન કરતા તેને કયા નામથી ઓળખવામાં આવે છે?
મોક્ષ પ્રાપ્તિ
મહામોક્ષ પરિસદ
મોક્ષ સ્થળ
એક પણ નહીં
હર્ષવર્ધન પોતાની દિનચર્યા કેટલા ભાગમાં વહેંચી હતી
2
5
3
1
નીચેનામાંથી હર્ષવર્ધન પોતાના શાસન દરમિયાન ક્યાં ક્યા સ્થાપત્યો બંધાવ્યા હતા?
કુવા
બૌદ્ધવિહારો
મઠો
તળાવ
આપેલ તમામ
હર્ષવર્ધન ના દરબારી કવિ કોણ હતા?
ભારવી
કાલિદાસ
આમિર ખુસરો
બાણભટ્ટ
નીચેનામાંથી બાણભટ્ટની કૃતિ કઈ કઈ છે?
કાદમ્બરી
હર્ષચરિત
બંને
એક પણ નહીં
સમ્રાટ હર્ષવર્ધને કયા કયા પ્રસિદ્ધ નાટક ની રચના કરી હતી?
રત્નાવલિ
પ્રિયદર્શિકા
નાગાનંદ
આપેલ તમામ
નીચેનામાંથી હર્ષવર્ધને કયા કયા ઉપનામથી ઓળખવામાં આવે ?
મહારાજાધિરાજ
પરમભટાર્ક
માહેશ્વર
આપેલ તમામ
હર્ષવર્ધનની વિજયકુચ કયા રાજાએ અટકાવી હતી
કીર્તિવરમાં
પુલકેશી 2
મહેન્દ્રવર્ધન
દેવગુપ્ત
હર્ષવર્ધન સમયમાં નાલંદા વિદ્યાપીઠના પ્રસિદ્ધ પુસ્તકાલય નું નામ શું હતું
ધર્મરાજ
ધર્મગંજ
ધર્મજ્ઞાન
એક પણ નહીં
