NEW
Font size
Worksheetsસામાજિક વિજ્ઞાન 6 એકમ : 7,8,11,12
Total questions: 25
Worksheet time: 13mins
ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો ?
શ્રીગુપ્ત
ચંદ્રગુપ્ત પહેલો
સમુદ્રગુપ્ત
ચંદ્રગુપ્ત બીજો
સિક્કામાં કયા રાજાને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે ?
શ્રીગુપ્ત
સમુદ્રગુપ્ત
ચંદ્રગુપ્ત પ્રથમ
ચંદ્રગુપ્ત બીજો
કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઇ હતી ?
વલભી
કાશી
વિક્રમશીલા
નાલંદા
કોણે 'શકારી' બિરુદ ધારણ કર્યું હતું ?
સમુદ્રગુપ્તે
કુમારગુપ્તે
ચંદ્રગુપ્ત બીજાએ
સ્કંદગુપ્તે
'હર્ષચરિત' અને 'કાદંબરી' જેવા સંસ્કૃત સાહિત્યના મહાન ગ્રંથના લેખક કોણ હતા ?
મહાકવિ બાણભટ્ટ
સમ્રાટ હર્ષવર્ધન
કવિ જયસેન
મયુર ભટ્ટ
નીચેનામાંથી કયો કાયદાગ્રંથ નથી ?
મૃચ્છકટીકમ
મનુસ્મૃતિ
નારદસ્મૃતિ
યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ
NATMO સંસ્થા ક્યાં આવેલી છે ?
અમૃતસર
દહેરાદુન
મુબઈ
કોલકત્તા
નિર્માણક્રિયાને આધારે પર્વતોને કેટલા વિભાગમાં વહેચવામાં આવે છે ?
4
2
8
6
ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગોમાંથી કયો પર્વત બને છે ?
ખંડ પર્વત
જ્વાળામુખી પર્વત
અવશિષ્ટ પર્વત
ગેડ પર્વત
ગુજરાતના પાવાગઢ અને ગીરનાર કયા પ્રકારના પર્વતો છે ?
અવશિષ્ટ પર્વત
ગેડ પર્વત
ખંડ પર્વત
જ્વાળામુખી પર્વત
પૃથ્વીસપાટીના આશરે કેટલા વિસ્તારમાં ઉચ્ચ્પ્રદેશો આવેલા છે ?
26%
18%
38%
8%
ભારતનો સાતપુડા પર્વત કયા પ્રકારનો પર્વત છે ?
અવશિષ્ટ પર્વત
ગેડ પર્વત
જ્વાળામુખી પર્વત
ખંડ પર્વત
કોઈ જળવિસ્તાર ત્રણ બાજુથી ભૂમિથી ઘેરાયેલો હોય તેને શું કહે છે ?
ભૂશિર
ટાપુ
અખાત
સામુદ્રધુની
સંયોગીભૂમી એટલે ......
બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટી.
બે જળવિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટી.
ભૂમિનો લંબાત્મક છેડો જે જળભાગમાં ફેલાયેલ હોય.
પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ.
સરેરાશ સમુદ્રસપાટીથી આશરે કેટલી ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિ ભાગને મેદાન કહે છે ?
૩૦૦ મીટરથી વધુ
૯૦૦મીટરથી વધુ
180 મીટર સુધીની
૪૮૦ મીટર સુધીની
ગંગા-યમુનાના મેદાન કયા પ્રકારના મેદાન છે ?
ઘસારણનાં મેદાન
નિક્ષેપણનાં મેદાન
સંરચનાત્મક મેદાન
આપેલ એકપણ નહિ.
નકશાના મુખ્ય અંગો કેટલા છે ?
5
4
3
2
કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાઓને કયા પ્રકારના નકશા કહે છે ?
પ્રાકૃતિક નકશા
સાંસ્કૃતિક નકશા
રાજકીય નકશા
ઐતિહાસિક નકશા
આપેલ નકશાઓમાં સાંસ્કૃતિક નકશો કયો છે ?
ભૂપૃષ્ઠ નકશો
આબોહવાના નકશા
ખગોળીય નકશો
રાજકીય નકશો
ભારતના લગભગ મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે ?
મકરવૃત્ત
વિષુવવૃત્ત
કર્કવૃત્ત
એકપણ નહી.
વેદવ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં કયા નામે ઓળખાતું હતું ?
જય સંહિતા
વિજય સંહિતા
કઝાર સંહિતા
તંઝર સંહિતા
પ્રાચીન ભારતના વસ્ત્રોમાં 'નિવિ' એટલે .....
શરીરના નીચેના ભાગનું વસ્ત્ર.
શરીરના ઉપરના ભાગનું વસ્ત્ર.
ઉપરના વસ્ત્ર ઉપરનો દુપટ્ટો.
આપેલ એકપણ નહી.
