wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Ss 6 unit 11 પૃથ્વીના આવરણો

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

પૃથ્વી પર કેટલા આવરણો છે?

a)

4

b)

5

c)

3

d)

2

2.

નીચેનામાંથી કયું આવરણ નથી?

a)

વૃદાવરણ

b)

ઘનાવરણ

c)

જલાવરણ

d)

વાતાવરણ

3.

જો પૃથ્વી પર નીચેનામાંથી કયા આવરણો ન હોય તો જીવાવરણ શક્ય બને નહીં ?

a)

આપેલ તમામ

b)

ઘનાવરણ

c)

જલાવરણ

d)

વાતાવરણ

4.

હું ખડક માટી થી બનેલું આવરણ છું?

a)

મૃદાવરણ

b)

જીવાવરણ

c)

જલાવરણ

d)

વાતાવરણ

5.

હું પૃથ્વી માટે કુદરતી ઢાળ ની ગરજ સારું છું?

a)

મૃદાવરણ

b)

જીવાવરણ

c)

જલાવરણ

d)

વાતાવરણ

6.

હું પાણી થી બનેલું આવરણ છું?

a)

મૃદાવરણ

b)

જીવાવરણ

c)

જલાવરણ

d)

વાતાવરણ

7.

હું માત્ર પૃથ્વી ગ્રહ પર જ આવેલુ આવરણ છું?

a)

મૃદાવરણ

b)

જીવાવરણ

c)

જલાવરણ

d)

વાતાવરણ

8.

મહાસાગરો મારો ભાગ છે .

a)

મૃદાવરણ

b)

જીવાવરણ

c)

જલાવરણ

d)

વાતાવરણ

9.

હું વિવિધ વાયુઓથી બનેલું આવરણ છું.

a)

મૃદાવરણ

b)

જીવાવરણ

c)

જલાવરણ

d)

વાતાવરણ

10.

વિવિધ સજીવ સૃષ્ટિ મારો ભાગ છે.

a)

મૃદાવરણ

b)

જીવાવરણ

c)

જલાવરણ

d)

વાતાવરણ

11.

હું એ આવરણ છો કે જેના લીધે તમે અવાજ સાંભળી શકો છો.

a)

મૃદાવરણ

b)

જીવાવરણ

c)

જલાવરણ

d)

વાતાવરણ

12.

મૃદાવરણ કેટલી જાડાઈ ધરાવે છે?

a)

60 થી 100 કિલોમીટર

b)

64 થી 100 કિલોમીટર

c)

50થી 90 કિલોમીટર

d)

55 થી 95 કિલોમીટર

13.

કયા આવરણને નરી આંખે જોઈ શકાતું નથી ?

a)

મૃદાવરણ

b)

જીવાવરણ

c)

જલાવરણ

d)

વાતાવરણ

14.

મૃદાવરણ બીજા કયા નામે ઓળખાય છે?

a)

ખડકાવરણ

b)

ઘનાવરણ

c)

આપેલ બંને

d)

એક પણ નહીં

15.

મૃદાવરણ પૃથ્વી સપાટીનો કેટલા ટકા ભાગ રોકે છે?

a)

29 %

b)

71 %

c)

78 %

d)

21 %

16.

જલાવરણ પૃથ્વી સપાટીનો કેટલા ટકા ભાગ રોકે છે?

a)

29 %

b)

71 %

c)

78 %

d)

21 %

17.

વાતાવરણમાં નાઇટ્રોજન વાયુ નું પ્રમાણ કેટલું છે?

a)

29 %

b)

71 %

c)

78 %

d)

21 %

18.

હું સૂર્યના પાર જાંબલી કિરણોનું શોષણ કરૂ છું.

a)

ઓક્સિજન

b)

નાઇટ્રોજન

c)

ઓઝોન

d)

કાર્બન ડાયોક્સાઇડ

19.

પૃથ્વી પર રહેલા પાણીમાંથી કેટલા ટકા પાણી મહાસાગરોમાં છે?

a)

97 %

b)

71 %

c)

78 %

d)

91 %

20.

વાતાવરણમાં ઓક્સિજન વાયુ નું પ્રમાણ કેટલું છે?

a)

29 %

b)

71 %

c)

78 %

d)

21 %

21.

પૃથ્વી સપાટીમાં દર એક કિલોમીટર ઊંડાઈએ કેટલા અંશ સેલ્સિયસ ન તાપમાનનો વધારો થાય છે?

a)

29

b)

71

c)

30

d)

21

22.

ખડકોના પીગળેલા રસ ને શું કહે છે?

a)

મેઘમા

b)

મેગ્મા

c)

પાણી

d)

પ્રવાહી

23.

વાતાવરણમાં શું શું આવેલું છે

a)

વિવિધ વાયુઓ

b)

પાણીની વરાળ

c)

ધૂળના રજકણો

d)

આપેલ તમામ

24.

પૃથ્વી સપાટી પર વિશાળ જળ રાશિ ધરાવતા મોટા જળ સ્વરૂપો ને શું કહે છે?

a)

સાગર

b)

મહાસાગર

c)

તળાવ

d)

નદી

25.

મહાસાગરના તળિયે કેટલા કિલોમીટર ઊંડી ખાઈઓ આવેલી છે?

a)

10 થી 11 કિલોમીટર

b)

8 થી 9 કિલોમીટર

c)

12 થી 15 કિલોમીટર

d)

૪ થી ૬ કિલોમીટર