Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ભારત ની ભૂગોળ ..નૌસિલ પટેલ

Total questions: 26

Worksheet time: 12mins

Name
Class
Date
1.

ગુજરાત નું ક્યુ ગામ "ભગત નું ગામ "તરીકે પ્રખ્યાત છે

a)

સાયલા

b)

ડીસા

c)

અબડાસા

d)

થરા

2.

રણ ને આગળ જતું અટકાવવા માટે શુ વાવવામાં આવે છે

a)

ગાડા બાવળ

b)

ચેરના વૃક્ષો

c)

વાસ ના વૃક્ષો

d)

અન્ય

3.

ગુજરાત માં ગીર અભયારણ્ય ક્યારે બનાવમાં આવ્યું હતું

a)

1965

b)

1960

c)

1958

d)

1972

4.

ભારત નું પ્રથમ નેશનલ પાર્ક ક્યુ છે

a)

જીમ કોરબેટ

b)

સુરખાબ

c)

પક્ષી

d)

કાઝીરંગા

5.

કડી અને ક્લોલ તાલુકા વચ્ચે ભાગ કયા નામ થી ઓળખવામાં આવતો..

a)

ખાખરીયા ટપ્પા

b)

કાનમ

c)

વઢવાણ

d)

અન્ય

6.

ગુજરાત માં એકતા વન ક્યાં આવેલું છે

a)

બારડોલી

b)

સુરત

c)

નવસારી

d)

નડિયાદ

7.

ગુજરાત માં કર્માબાઈ ની તળાવ ક્યાં આવેલું છે

a)

શામળાજી

b)

અંબાજી

c)

પાટણ

d)

વલસાડ

8.

ભારત માં કયા રાજયમાં કાજુનું સૌથી વધુ ઉત્પાદન થાય છે

(a)  

9.

ભારત માં ક્યાં રાજ્યમાં સુતરાઉ કાપડ ની સૌથી વધુ મિલ આવેલી છે

a)

તમિલનાડુ

b)

કેરળ

c)

મુંબઈ

d)

ઓરિસ્સા

10.

લાલ મરચા ના ઉત્પાદન માં ક્યુ રાજ્ય મોખરે છે

a)

કેરલ

b)

આંધ્રપ્રદેશ

c)

બિહાર

d)

ગુજરાત

11.

ભારત ની પૂર્વ-પ્રચ્ચીમ પહોળાઈ કેટલા કી. મી છે

a)

2833

b)

2933

c)

3214

d)

2300

12.

ભારત ના કેટલા રાજ્યો દરિયા કિનારો ધરાવે છે

a)

9

b)

6

c)

8

d)

7

13.

ભારત ની સૌથી મોટી સહાયક નદી કઈ છે

a)

ગંગા

b)

યમુના

c)

જમના

d)

સિંધુ

14.

વાંકાનેર શહેર કઈ નદીના કિનારે આવેલું છે

a)

રાવલ

b)

મચ્છુ

c)

મેશ્વો

d)

અન્ય

15.

ભારત નો સંત્રી એટલું .....

a)

હિમાલય પર્વત

b)

કચ્છ નો અખાત

c)

હિંદમહાસાગર

d)

લાલ દરીયા કિનારો

16.

કયા રાજ્ય નો અર્થ "વાદળાં ની ભૂમિ થાય છે

a)

મેઘાલય

b)

અસમ

c)

મણિપુર

d)

કેરળ

17.

સૂર્ય મંડળ માં સૌથી વધુ ગરમ ગ્રહ કયો છે

a)

બુધ

b)

શુક્ર

c)

ગુરુ

d)

ચંદ્ર

18.

નીચેના માંથી ભારતમાં જ્યોતિ લિંગ ક્યાં છે -સિલેક્ટ કરો

a)

નાગેશ્વર

b)

ભીમશંકર

c)

કેદારનાથ

d)

સોમનાથ

19.

નીચેના માંથી કર્કરેખા ભારત ના કયા રાજ્ય માંથી પસાર થાય છે (સિલેક્ટ કરો)

a)

ગુજરાત

b)

બિહાર

c)

ત્રિપુરા

d)

મિઝોરમ

20.

મ્યાનમાર દેશ ની સીમા ભારત ના કેટલા રાજ્ય ને સ્પર્શ કરે છે

a)

4

b)

6

c)

4

d)

7

21.

ગંગા નદી ની લંબાઈ કયા રાજયમાં ઓછી છે

a)

બિહાર

b)

પ.બંગાળ

c)

ઝાર ખંડ

d)

ગુજરાત

22.

ભારત ની જમીનસીમાં ની લંબાઈ કેટલા કિમિ છે

a)

15200

b)

15700

c)

15225

d)

1600

23.

Evening star કયા ગ્રહ ને કેવામાં આવે છે

a)

શુક્ર

b)

મંગલ

c)

ગુરુ

d)

પ્લુટો

24.

ઉના થી ચોરવાડ સુધી નો વિસ્તાર કયા નામથી ઓળખાય છે

a)

લાટ

b)

ચોરવાડ

c)

લીલી નાધેર

d)

હાલાર

25.

દિવ કેન્દ્ર શાસિત પ્રદેશ ને ગુજરાત ના કયા જિલ્લા ની સીમા સ્પર્શ કરે છે (સિલ્કતકરો)

a)

પોરબંદર

b)

ગીરસોમનાથ

c)

ભાવનગર

d)

સુરત

26.

ગુજરાત કયો જિલ્લો મ.પ્રદેશ અને રાજસ્થાન બંને ને સ્પર્શ કરે છે

a)

અરવલ્લી

b)

દાહોદ

c)

છોટાઉદેપુર

d)

સાબરકાંઠા