Worksheets2000 papa અક્ષશ અને રેખાશ
Total questions: 23
Worksheet time: 4mins
નીચેના માંથી ક્યાં દેશની રાજધાની ગ્રીનીચ રેખા ઉપર આવેલ છે.
ઘાના
અલ્જેરિયા
ચીલી
યુકે
નીચેના માંથી કઈ વૃતને ભૂમધ્યરેખા કહેવામાં આવે છે.
વિષુવૃત
કર્કવૃત્ત
મક્રવૃત
દક્ષિણ ધ્રુવવૃત
નીચેના માંથી ક્યાં બે અક્ષાંશ વચ્ચે ઉષ્ણ કટિબંધ વિસ્તાર આવેલ છે.
વિષુવૃત-કર્કવૃત્ત
કર્કવૃત્ત-મક્રવૃત
મક્રવૃત-વિશુવૃત
દક્ષિણ ધ્રુવવૃત
કઈ નદી કર્કવૃત્તને બે વાર ઓળંગે છે.
મહી
ગંગા
નર્મદા
સોણ
નીચેના માંથી કયું વૃત સૌથી લાંબુ છે.
વિષુવૃત
કર્કવૃત્ત
મક્રવૃત
દક્ષિણ ધ્રુવવૃત
કઈ નદી મકરવૃત બે વાર ઓળંગે છે.
મહી
લીમ્પ્પો
કોન્ગો
બીરમેજો
નીચેના માંથી કયું વૃત ભારત માંથી પસાર થાય છે.
વિષુવૃત
કર્કવૃત્ત
મક્રવૃત
દક્ષિણ ધ્રુવવૃત
ક્યાં વૃત ઉપર સૌથી ઓછુ ગુરુત્વાકર્ષણ બળ હોય છે.
વિષુવૃત
કર્કવૃત્ત
મક્રવૃત
દક્ષિણ ધ્રુવવૃત
ભારતના કેટલા રાજ્ય માંથી કર્કવૃત્ત પસાર થાય છે.
7
8
9
10
બે અક્ષાશ વચ્ચે કેટલા કિમીનું અંતર હોય છે.
100
120
111
115
નીચેના માંથી ક્યાં રાજયની રાજધાની કર્કવૃત્તની નજીક છે.
મધ્યપ્રદેશ
રાજસ્થાન
ઝારખંડ
ત્રિપુરા
પૃથ્વી પોતાની ધરી ઉપર કેટલી નમેલ છે.
23.5
66.5
75.5
66.5
સમય શેના પરથી નક્કી કરી શકાય છે.
રેખાશવૃત
કર્કવૃત્ત
મક્રવૃત
અક્ષશવૃત
ઝારખંડની રાજધાની કઈ છે.
રાંચી
જયપુર
રાયપુર
ભોપાલ
મક્રવૃત કેટલા દેશ માંથી પસાર થાય છે.
16
13
10
7
અક્ષાશવૃતની સંખ્યા કેટલી છે.
179
181
360
361
રેખાંશવૃત સંખ્યા કેટલી છે.
179
181
360
361
અક્ષાશની સંખ્યા કેટલી છે.
179
181
360
361
ધ્રુવની સંખ્યા કેટલી છે.
1
2
3
4
પૃથ્વી કેટલા ઝોન ( વિભાગમાં ) વહેંચાયેલ છે.
1
2
3
4
વિષુવૃત કેટલા ખંડ માંથી પસાર થાય છે.
3
2
4
5
કર્કવૃત્ત કેટલા ખંડ માંથી પસાર થાય છે.
3
2
4
5
શીત કટિબંધ ક્યાંથી ક્યાં અક્ષાંશવચ્ચે આવેલ છે.
66.5 ઉ.અ.થી 90 ઉ.અ.
33.5 ઉ.અ.થી 66.5 ઉ.અ.
23.5 ઉ.અ.થી 80.5 ઉ.અ.
23.5 ઉ.અ.થી 90 ઉ.અ.
