wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

રવિવારની રમઝટ ગુજરાતી કવિઝ 50

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

વિશ્વ પર્યાવરણ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે?

a)

5 જૂન

b)

6 જૂન

c)

20 માર્ચ

d)

21 માર્ચ

2.

કયું એક સાચું નથી?

a)

ગુજરાત વિધાનસભા ની બેઠકો 182

b)

ગુજરાતના જિલ્લા 33

c)

સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો -બનાસકાંઠા

d)

ગુજરાત માં પ્રથમ રાજ્યપાલ -ડો. મહેંદી નવાજજંગ

3.

ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો કયો છે?

a)

સુરત

b)

અમદાવાદ

c)

ગાંધીનગર

d)

ભાવનગર

4.

સિદ્ધરાજ જયસિંહે કયા રાજા ને હરાવી ને "અવંતીનાથ" નું બિરુદ મેળવ્યું હતું?

a)

યશોવર્મા

b)

રા'ખેંગાર

c)

અલાઉદ્દીન ખલજી

d)

અલપખાણ

5.

નોબેલ પારિતોષિક વિજેતા ભારતની પ્રથમ મહિલા કઈ છે?

a)

મધર ટેરેસા

b)

ઇન્દિરા ગાંધી

c)

કિરણ બેદી

d)

કલ્પના ચાવલા

6.

ભારતના પ્રથમ કેન્દ્રીય નાણાપ્રધાન બનનાર મહિલા કોણ છે

a)

નિર્મલા સીતારામન

b)

ઇન્દિરા ગાંધી

c)

પ્રતિભા પાટીલ

d)

સોનિયા ગાંધી

7.

ક્ષય શાના દ્વારા ફેલાય છે?

a)

હવા

b)

પાણી

c)

ખોરાક

d)

સંપર્ક

8.

કેલીડોસ્કોપ માં કેટલા સમતલ અરીસા નો ઉપયોગ થાય છે?

a)

3

b)

2

c)

4

d)

1

9.

શાના કારણે તાજમહાલના આરસને કેન્સર લાગુ પડવા લાગ્યું છે?

a)

વાયુ પ્રદૂષણ

b)

જલ પ્રદુષણ

c)

ભૂમિ પ્રદુષણ

d)

ધ્વનિ પ્રદુષણ

10.

વનમહોત્સવ કયા માસમાં ઉજવવા માં આવે છે?

a)

જુલાઈ

b)

જૂન

c)

ઓગસ્ટ

d)

મેં

11.

WHO સંસ્થાનું વડું મથક ક્યાં આવેલું છે?

a)

પેરિસમાં

b)

ન્યુ યોર્કમાં

c)

જીનીવામાં

d)

સિડનીમાં

12.

પડો વજોડવો રૂઢિપ્રયોગ નો અર્થ કયો છે?

a)

ઢોલ વગડાવવી લોકોમાં જાહેરાત કરવી

b)

જાહેરાત કરવી

c)

જાણ કરવી

d)

બુમો પાડીને કહેવું

13.

હૃદયનો કોમળ ભાગ-શબ્દસમૂહ માટે એક શબ્દ આપો?

a)

મર્મસ્થળ

b)

સહોદર

c)

તકાજો

d)

ગેણિયું

14.

The lion is killed .......a hunter

a)

By

b)

From

c)

Of

d)

For

15.

A fan is ......my head.

a)

Over

b)

On

c)

Above

d)

Up

16.

The lion is running ......a cat.

a)

After

b)

Beside

c)

To

d)

Along

17.

Latika will come .......a day

a)

Within

b)

Until

c)

Till

d)

To

18.

સ્ત્રીઓને પગમાં પહેરવા માટેનું એક ઘરેણું- શબ્દસમુહ માટે એક શબ્દ આપો

a)

કાંબીઉ, કડલું

b)

બાજુબંધ

c)

વીંછીયા

d)

પોન્ચા

19.

ભારતની જમીન સીમા કેટલી છે?

a)

15200 કિમી

b)

7516.5 કિમી

c)

1600 કિમી

d)

6100 કિમી

20.

ત્રિપુરા રાજ્યનું પાટનગર કયું છે?

a)

અગરતલા

b)

રાંચી

c)

આઈઝોલ

d)

જયપુર