Worksheets226 NMMS ગણિત 7.2
Total questions: 15
Worksheet time: 8mins
Name
Class
Date
1.
નીચેનામાંથી કયો શુદ્ધ અપૂર્ણાંક છે ?
a)
4/7
b)
4/6
2.
નીચેના માંથી કયો અપૂર્ણાંક 3/5 સમઅપૂર્ણાંક
નથી ?
a)
15/25
b)
15/10
3.
3/5 નો સમઅપૂર્ણાંક નીચેનામાંથી કયો છે?
a)
9/15
b)
10/15
4.
5 1/6 નો વ્યસ્ત . . . . . . છે.
a)
6/31
b)
31/6
5.
નીચેનામાંથી કયો અશુદ્ધ અપૂર્ણાંક છે ?
a)
13/4
b)
0.7
6.
48/120 નો અતિસંક્ષિપ્ત રૂપ જણાવો ?
a)
5/4
b)
2/5
7.
નીચેની સંખ્યાનો મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપ કયો થશે ? ( સંખ્યા : 35/9 )
a)
8 3/9
b)
3 8/9
8.
અપૂર્ણાંક 2 5/6 ને અશુદ્ધ અપૂર્ણાંકના સ્વરૂપમાં દર્શાવો.
a)
17/6
b)
32/6
9.
1 4/9 × 6 = . . . . . . થશે.
a)
8 2/3
b)
2 3/8
10.
25ના 2 / 5 કેટલા હશે ?
a)
10
b)
9
11.
27 ના 2 / 3 કેટલા થશે ?
a)
19
b)
18
12.
12 ÷ 3/4 = . . . . .
a)
9
b)
16
13.
77 રૂપિયા 77 પૈસા ને ક્યાં સ્વરૂપે લખી શકાય છે?
a)
77.77
b)
7.777
14.
3470 ગ્રામને કિગ્રા સ્વરૂપ કેવી રીતે લખી શકાય ?
a)
3.470 કિગ્રા
b)
0.3470 કિગ્રા
15.
63.352 માં 2ની સ્થાન કિંમત શું થશે ?
a)
00.02
b)
0.002
100 %
