NEW
Font size
S
M
L
XL
Worksheets299 PSE ગણિત ભાગ5
Total questions: 12
Worksheet time: 6mins
Name
Class
Date
1.
અડધા નો અડધો ભાગ = ..........
a)
3/4
b)
1/4
c)
1/2
d)
3/2
2.
એક તડબૂચ ના 1/4 ભાગની કિંમત 10 રૂ.હોય તો આખા તડબૂચની કિંમત ........... રૂ.થાય.
a)
20
b)
40
3.
1 કિલો બટાકાનો ભાવ 20 રૂ. છે.તો 3/4 કિલો બટાકાનો ભાવ .......... હોય.
a)
15
b)
24
4.
3/4 કિલોગ્રામ = .......... ગ્રામ
a)
750
b)
250
5.
નલિનભાઈ 6 પેન્સિલ ખરીદે છે.પ્રત્યેકની કિંમત 3 રૂ. છે.તે વેપારીને 20 ની 1 નોટ આપે છે.તો વેપારી ........... રૂ. પરત આપશે.
a)
2
b)
3
6.
a)
JKL
b)
RST
c)
KLJ
d)
UVW
7.
a)
16M
b)
16V
8.
a)
9,18,36
b)
9,12,48
9.
a)
1, 9 અને 3
b)
8, 4 અને 3
10.
1 પેકેટમાં 8 રાખડી હોય તેવા 6 પેકેટ મળીને કુલ .......... રાખડી થાય.
a)
68
b)
48
11.
શ્રી ફરિયાદકા શાળાની પ્રાર્થનાસભામાં 20 હરોળમાં વિદ્યાર્થીઓ ઉભા છે.દરેક હરોળમાં 15 વિદ્યાર્થીઓ છે.તો કુલ .......... વિદ્યાર્થીઓ હશે.
a)
250
b)
300
12.
2.7 કિ.ગ્રા. = .............. ગ્રામ
a)
2070
b)
2700
Reset
