NEW
Font size
Worksheets244 NMMS બીજગણિત 8.2
Total questions: 15
Worksheet time: 8mins
x-1 = 1 તો x = . . . . . . .
-1
2
2X -1 = 3 તો X = . . . . . .
2
-2
2x/3 -1 =5 તો x = . . . . . . .
-9
9
3x - 1/2 = 1/2 તો x = . . . . . . .
1/2
1/3
યાજ્ઞિકની 8 વર્ષ પહેલા ની ઉંમર અને 6 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર 680 વર્ષ થાય તો હાલની ઉંમર શોધો.
28
26
X અને Y ની કઈ કઈ કિંમત માટે 3X2 - 2Y ની કિંમત 6 થાય ?
X = 2, Y = 3
X = 3, Y = 2
11 ના ત્રણ ક્રમિક ગુણિતનો સરવાળો 363 હોય તો પ્રથમ ગુણિત જણાવો.
121
110
યશરાજ અને પાયલની હાલની ઉંમરનો સરવાળો 28 વર્ષ છે તો 7 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો કેટલો થશે ?
42
41
જલ્પા અને જિનલની ઉંમર નો સરવાળો 25 વર્ષ છે તો 5 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો કેટલો થશે ?
36
35
3Y + 4 / 2 - 6Y = -2/5 તો Y = . . . . . . .
-8
8
ત્રણ બાળકોની સરેરાશ ઉંમર 15 વર્ષ છે જો તેમની ઉંમરનો ગુણોત્તર 3 : 5 : 7 હોય તો સૌથી નાના બાળકની ઉંમર કેટલી હશે ?
9 વર્ષ
18 વર્ષ
15 વર્ષ પછી હેતલની ઉંમર તેની હાલની ઉંમર કરતાં ચાર ગણી થાય તો હેતલની હાલની ઉંમર શોધો.
5 વર્ષ
30 વર્ષ
3 (t -3) = 5 (2t + 1) તો t ની કિંમત શું થાય ?
2
-2
સંમેય સંખ્યા -7/3 ના બમણામાં કઈ સંખ્યા ઉમેરતા 3/7 મળે ?
107/21
21/107
દાદાજી ની ઉંમર તેની પૌત્રીની ની ઉંમર કરતાં દસ ગણી છે, જો તેમની ઉંમર તેમની પૌત્રીની ઉંમર કરતા 54 વર્ષ વધારે છે, તો પૌત્રીની ઉંમર શોધો ?
6 વર્ષ
8 વર્ષ
