wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

411 PSE ગણિત

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

324÷2 નો ભાગાકાર કરતા અનુક્રમે ભાજય, ભાજક, ભાગફળ અને શેષ જણાવો.

a)

324,162,2,0

b)

324,2,162,0

2.

એક વિમાન 12 કલાકમાં 6600 કિમી અંતર કાપે છે, તો બે કલાક માટે કેટલું અંતર કાપશે?

a)

1100

b)

5500

3.

10 ચોકલેટ ની કિંમત રૂપિયા 40 છે, તો ત્રણ ચોકલેટ ની કિંમત કેટલી?

a)

12

b)

21

4.

ચાર મિત્રો રેલવેમાં મુંબઈ જઈ રહ્યા છે જો ચારેયનું રેલવે ટીકીટ નું ભાડું રૂ.312 થયું હોય તો એક વ્યક્તિની રેલવે ટીકીટ નું ભાડું કેટલું હશે?

a)

78

b)

68

5.

બળદ ગાડુ અંદાજે 1 કલાકમાં 4 કિ.મી અંતર કાપે છે તેને 10 કિ.મી અંતર કાપવા માટે કેટલો સમય લાગશે?

a)

1.5 કલાક

b)

2.5 કલાક

6.

પલક પાસે 100 રૂપિયા છે તેણે ચોથા ભાગના રૂપિયા ખર્ચી લંગડો કેરી ખરીદી તો તેણે કેટલા રૂપિયાની કેરી ખરીદી?

a)

25

b)

50

7.

મીરા અને તેના ભાઇ એ ક્લમી આંબાના નવા છોડવા ખરીદવા રૂ. 21,000 ની લૉન લીધી. તેમણે દરેક મહીને કેટલાં રૂપિયા ચૂકવ્યા હશે?

a)

1860

b)

1960

8.

810 કચુકા ત્રણ મિત્રોને સરખે ભાગે વહેંચતા દરેકના ભાગમાં કેટલા કચુકા આવે?

a)

27

b)

270

9.

કેસરી કેરીના રસનો ભાવ રૂ.70 પ્રતિ કિલોગ્રામ છે બ્રિજેશ દુકાનદારને રૂ.525 ચૂકવે છે .તો તેને કેટલો રસ ખરીદ્યો હશે?

a)

7 કિગ્રા

b)

7.5 કિગ્રા

10.

હાઈકુ એ કયાં દેશનુ સાહિત્યિક સ્વરૂપ છે?

a)

જાપાન

b)

ભારત

11.

હાઈકુ નું બંધારણ શું છે?

a)

4+9+4

b)

5+7+5

12.

એક ટ્રેક્ટર ની ગતિ 24 કિમી પ્રતિ કલાક છે દિનેશભાઈ આ ટ્રેક્ટરથી 3.5 કલાકમાં કેટલું અંતર કાપશે ?

a)

84 કિમી

b)

72 કિમી

13.

એક આંબાવાડી માંથી એક દિવસ માં 350 કેરી ઉતારી ને એક બોક્સ માં 12 કેરી પેક કરવા માં આવે તો કુલ કેટલા બોક્સ સંપૂર્ણ ભરાય?

a)

39

b)

29

14.

બે લાખ એટલે કેટલા હજાર?

a)

બે સો

b)

એક સો

15.

તાલાળા ગીર ને કઈ કેરી ની રાજધાની કહી શકાય?

a)

કેસર

b)

તોતા