wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

213 NMMS પ્ર25 ક્રમાનુસાર ગોઠવણી

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

રોનક એક હરોળમાં ડાબી બાજુથી 10 મા ક્રમે છે. એ જ હરોળમાં હિમાંશુ જમણી બાજુથી 10 મા ક્રમે છે. જો બંને પાસપાસે હોય તો તે હરોળમાં કુલ કેટલી વ્યક્તિઓ હશે?

a)

28

b)

18

2.

37 વિદ્યાર્થીઓની એક હરોળમાં હાર્દિકભાઈ પઢારિયા નો ક્રમ ડાબી બાજુથી 17 મો છે. તો જમણી બાજુથી તેનો ક્રમ કેટલામો હશે?

a)

20

b)

21

3.

વૈભવભાઈ રાવળ છોકરાઓની હરોળમાં ડાબી બાજુથી 15 મા ક્રમે અને જમણી બાજુથી 13 માં ક્રમે છે. તો તે હરોળમાં કુલ કેટલા છોકરાઓ હશે?

a)

27

b)

29

4.

એક સીધી હરોળમાં કેતનભાઇ ડાભી નું સ્થાન આગળથી ગણતા 15 મુ અને પાછળથી ગણતા 17 મું છે. તો તે હરોળમાં કુલ કેટલી વ્યક્તિઓ હશે?

a)

31

b)

33

5.

રામદેવભાઈ રાઠોડ નો નંબર બંને બાજુથી 7 મો છે. તો લાઈનમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે?

a)

13

b)

14

6.

200 ખેલાડીઓની સીધી લાઈનમાં રોહિતભાઈ ચાવડા ડાબી બાજુથી 18 મા ક્રમે છે. તો જમણી બાજુએથી તેનું સ્થાન કેટલું ગણાય?

a)

182

b)

183

7.

12 વિદ્યાર્થીઓ લાઈનમાં ઊભા છે. નાનુભાઈ વાઘેલા શરૂઆતથી પાંચમા ક્રમે ઊભા હોય તો છેલ્લેથી ગણતા તે કેટલામાં ક્રમે હશે?

a)

8

b)

11

8.

દ્રષ્ટિબેન ધંધુકિયા છોકરીઓની હરોળમાં ડાબી બાજુથી 15 મા ક્રમે અને જમણી બાજુએથી 13 માં ક્રમે છે, તો તે હરોળમાં કેટલી છોકરીઓ હશે?

a)

27

b)

28

9.

12 વિદ્યાર્થીઓ લાઈનમાં ઊભા છે. વેદભાઈ જાની શરૂઆતથી 5 મા ક્રમે ઉભા હોય તો છેલ્લેથી ગણતા તે કેટલામાં ક્રમે હશે?

a)

8

b)

12

10.

મિલનભાઈ ધામેચા એક લાઈનમાં આગળથી 11 મા ક્રમે છે. જો તે લાઈનમાં કુલ 26 વ્યક્તિઓ હોય, તો પાછળથી ગણતા તેનો ક્રમ કેટલામો થશે?

a)

16

b)

18

11.

14 વાહનોની એક સીધી હરોળમાં રાકેશભાઈ ની બાઈક ડાબી બાજુથી ગણતા આઠમા ક્રમે છે. જો જમણી બાજુથી ગણતરી કરવામાં આવે તો રોનકની કાર આઠમા ક્રમે છે. તે બંને વાહન વચ્ચે બીજા કેટલા વાહનો હશે?

a)

0

b)

2

12.

8 વિધાર્થીઓની એક હરોળમાં ડાબી બાજુથી ગણતા પાયલનો ક્રમ પાંચમો છે, જો જમણી બાજુએથી ગણતરી કરતાં તેનો ક્રમ કેટલામો થશે ?

a)

4

b)

3

13.

12 વિદ્યાર્થીઓની એક હરોળમાં જીતેન્દ્રનો ડાબી બાજુથી ગણતા છઠ્ઠો ક્રમ છે તો જમણી બાજુથી તેનો ક્રમ કેટલામો હશે ?

a)

6

b)

7

14.

એક હરોળમાં જમણી બાજુએથી ગણતા A નો ક્રમ 17 મો છે. જ્યારે ડાબી બાજુથી ગણતા B નો ક્રમ 13 મો છે. જો એ બંને પાસ પાસે હોય તો તે હરોળમાં કુલ કેટલી વ્યક્તિઓ હશે ?

a)

30

b)

31

15.

વિદ્યાર્થીઓની એક લાઈનમાં પાર્થ બરાબર મધ્યમાં છે. એ પાછળથી 18 મા ક્રમે હોય તો લાઈનમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ?

a)

36

b)

35