NEW
Font size
Worksheets408 PSE ગણિત યુનિટ1
Total questions: 15
Worksheet time: 8mins
કોઈ બે સંખ્યાનો સરવાળો 94 છે તેમાની એક સંખ્યા 48 હોય તો બીજી સંખ્યા શોધો.
46
47
બે સદી રન એટલે કુલ કેટલા રન કહેવાય ?
200
20
વિરાટ કોહલીએ એક ટેસ્ટ મેચમાં 218 રન કર્યા હોય તો અનુક્રમે તેણે કેટલી સદી અને કેટલા રન કર્યા કહેવાય ?
2,18
2,118
નીચેનામાંથી કઈ સંખ્યામાં સૌથી વધુ 10 છે ?
9980
8990
એક થી એક હજાર માં ત્રણ અંક વાળી કુલ સંખ્યાઓ કેટલી ?
900
990
ચાર અંકની સૌથી મોટી સંખ્યા અને ત્રણ અંકની સૌથી નાની સંખ્યા નો સરવાળો કેટલો થાય ?
10099
11999
નીચેના પૈકી કઈ સંખ્યામાં એક ઉમેરતા પાંચ અંકની સૌથી નાની સંખ્યા મળે?
9999
11999
હું 40 અને 50 ની વચ્ચે આવું છું અને મને લખવામાં 3 આવે છે બોલો હું કોણ છું?
43
33
9520 માં નવ અને બેની સ્થાન કિંમત વચ્ચેનો તફાવત કેટલો થાય?
8980
200
55000 એ 1989 કરતા કેટલા વધુ છે?
3566
7544
નીચેનામાંથી કઈ ગણતરી ખોટી છે?
500+2000=2050
800+9000=9800
20196-899+1990-899=
20388
12389
જો દડા ની કિંમત રૂપિયા 60 હોય અને બેટની કિંમત દડાની કિંમત કરતા રૂપિયા 80 વધારે હોય તો બે દડા અને ત્રણ બેટની કિંમત શું થાય?
540
140
એક શાળામાં 50 લીમડાના ઝાડ, 75 આંબાના ઝાડ અને 125 આસોપાલવના ઝાડ છે. આવી 10 શાળાઓ હોય તો કુલ કેટલા ઝાડ થાય?
2500
2000
રિદ્ધિ દરરોજ આઠ કલાક સુવે છે. તો જાન્યુઆરી મહિનામાં કુલ કેટલા કેટલા કલાક સુતી હશે?
248
348
