Font size
Worksheets214 NMMS પ્ર26 તુલનાત્મક ક્રમ
Total questions: 15
Worksheet time: 8mins
તુલસી ની ઊંચાઈ બારમાસી કરતા વધુ છે. દાડમની ઊંચાઈ જાસુદ કરતા ઓછી છે. તુલસી દાડમ કરતા ઊંચી છે. જો બારમાસી ની ઊંચાઈ દાડમ કરતા વધુ હોય તો કઈ વનસ્પતિની ઉંચાઇ સૌથી ઓછી હશે ?
દાડમ
બારમાસી
P કરતાં M મોટો છે. K કરતા R નાનો છે. જો M કરતા K નાનો હોય તો સૌથી મોટું કોણ ?
M
K
શતાબ્દી કરતા રાજધાની લાંબી છે. મેમુ કરતા ડેક્કનની લંબાઈ વધુ છે શતાબ્દી મેમુ કરતા લાંબી છે. તો સૌથી ઓછી લંબાઈ કોની હશે ?
મેમુ
ડેક્કનની
શનિ રઘુથી ધીમો ચાલે છે, રઘુ ગુરુ જેટલી જ ઝડપથી ચાલે છે તથા કૃષ્ણા ગુરુથી ઝડપી ચાલે છે. તો સૌથી ઝડપી કોણ ચાલે છે ?
ગુરુ
કૃષ્ણા
પાંચ છોકરાઓ એક સીડી પર ચડી રહ્યા છે. આ સીડીમાં ધ્રુવેલ છોકરાઓની વચ્ચે છે. જ્યારે કાર્તિક સૌથી છેલ્લો છે અનમોલ નિતિનની આગળ છે. પરંતુ આર્યન અનમોલ કરતા આગળ છે. તો સીડી પર સૌથી આગળ કોણ હશે ?
કાર્તિક
આર્યન
A કરતાં B ઊંચો છે.C કરતા D ઊંચો છે.B કરતાં C ઊંચો છે.તો સૌથી નીચું કોણ ?
A
C
મીના ટીના કરતાં નીચી છે, ટીના રીના કરતાં ઊંચી છે. તો સૌથી ઊંચું કોણ ?
મીના
ટીના
A, B કરતા મોટો છે, C, D કરતા મોટો છે, જો B , C કરતા મોટો છે, તો સૌથી નાનું કોણ ?
A
D
નયન રમણ કરતા મોટો છે, ભરત નયન કરતા નાનો છે, પણ રમણ કરતા મોટો છે. મગન ભરત કરતા મોટો છે પણ નયન કરતાં નાનો છે, તો સૌથી મોટું કોણ હશે ?
રમણ
નયન
મીના ટીના કરતા ઊંચી છે, મહેશ કરતા સુરેશ ઉંચો છે, ટીના કરતાં મહેશ ઊંચો છે, તો સૌથી નીચું કોણ ?
ટીના
મીના
સીતા ગીતા કરતા ઊંચી છે, ગીતા નીતા કરતા નીચી છે. સૌથી નીચું કોણ છે ?
સીતા
ગીતા
વડલા ની ઊંચાઈ પીપળા કરતા વધુ છે. આસોપાલવની ઊંચાઈ ગુલમોહર કરતા વધુ છે. પીપળો ગુલમહોર કરતા ઊંચો છે, કયું ઝાડ સૌથી નીચુ હશે ?
ગુલમોહર
પીપળો
સૈફ અમૃતા કરતા નાનો છે પણ કરીના કરતા મોટો છે કરીના સોહા કરતા મોટી છે, તો સૌથી મોટું કોણ ?
સૈફ
અમૃતા
છગન મગન કરતા નાનો છે, ગગન છગન કરતાં મોટો છે પણ મગન કરતા નાનો છે. જગન છગન કરતાં મોટો છે પણ ગગન કરતાં નાનો છે. તો સૌથી મોટું કોણ હશે ?
મગન
ગગન
P કરતાં M મોટો છે. R K કરતા નાનો છે. જો M કરતા K નાનો હોય, તો સૌથી મોટું કોણ ?
M
K
