NEW
Font size
S
M
L
XL
Worksheetsધોરણ : 6 સેમ.1 ગણિત પ્રકરણ : 3
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
નીચેના પૈકી કઈ સંખ્યા વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી ?
a)
1
b)
2
c)
3
d)
4
2.
નીચેના પૈકી કઈ સંખ્યા 68 નો અવયવ નથી ?
a)
1
b)
17
c)
68
d)
36
3.
12 ના અવયવોની સંખ્યા કેટલી ?
a)
12
b)
6
c)
4
d)
8
4.
'અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતો નથી.' - આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.
a)
સાચું ☑️
b)
ખોટું ❎️
5.
નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે ?
a)
24
b)
51
c)
37
d)
26
6.
સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે ?
a)
2
b)
3
c)
4
d)
6
7.
નીચેના પૈકી કઈ સંખ્યાને 11 વડે નિ:શેષ ભાગી શકાય છે ?
a)
308
b)
1331
c)
61809
d)
આપેલ તમામ
8.
નીચેની સંખ્યામાંથી સહ-અવિભાજ્ય સંખ્યા કઈ છે ?
a)
17 અને 68
b)
15 અને 135
c)
4 અને 68
d)
4 અને 15
9.
બે ક્રમિક સંખ્યાઓનો ગુ.સા.અ. શું મળે ?
a)
0
b)
1
c)
2
d)
બન્નેના ગુણાકાર જેટલો
10.
'દરેક સંખ્યા પોતાના દરેક અવયવનો એક અવયવી છે.' - આપેલ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.
a)
સાચું ☑️
b)
ખોટું ❎️
Reset
