wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

216 NMMS પ્ર28 સરાસરી

Total questions: 13

Worksheet time: 7mins

Name
Class
Date
1.

ત્રણ બાળકોની સરેરાશ ઉંમર 15 વર્ષ છે તેમની ઉંમર નો ગુણોત્તર 3:5:7 નો સૌથી નાના બાળકોની ઉંમર કેટલી હશે?

a)

21

b)

9

2.

પ્રથમ 5 ધન પૂર્ણાંકોના ધન ની સરેરાશ .....છે.

a)

47

b)

૪૫

3.

ચાર ક્રમિક યુગમ સંખ્યાની સરેરાશ 27 છે તો સૌથી મોટી સંખ્યા.....છે.

a)

31

b)

30

4.

30 વિદ્યાર્થીઓની સરેરાશ ઉમર 13 વર્ષ છે તથા પ્રથમ 18 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર 15 વર્ષ છે 12વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર ......વર્ષ હોય.

a)

10

b)

9

5.

એક ક્રિકેટ ટિમમાં 11 ખેલાડી તથા તેમના કોચ ની ઉમર સરેરાશ 18 વર્ષ છે જો કોચ ની ઉંમર દૂર કરવામાં આવે તો સરેરાશ ઉંમર 1 વર્ષ ઘટે છે. તો કોચ ની ઉંમર...... વર્ષ હોય.

a)

29

b)

30

6.

6 થી 34 વચ્ચે રહેલ 5 વડે વિભાજય સંખ્યાઓની સરેરાશ.......... છે.

a)

20

b)

30

7.

એક વ્યક્તિ ત્રણ સમાન અંતર અનુક્રમે 30 કી.મી /કલાક, 15 કિમી /કલાક અને 10 કિ.મી/ કલાક ઝડપે પૂર્ણ કરે તો સમગ્ર મુસાફરીની સરેરાશ ઝડપ ........... કીમી /

કલાક હોય.

a)

16

b)

15

8.

30 વ્યક્તિઓની સરેરાશ ઉંમર 28 વર્ષ છે તેમાં એક વ્યક્તિ ઉમેરતા સરાસરી ઉંમરમાં એક વર્ષનો વધારો થાય છે તો આ સમૂહમાં આવનાર વ્યક્તિઓની ઉંમર........ વર્ષ હોય.

a)

59

b)

55

9.

20 અવલોકનોની સરેરાશ 65 છે પરંતુ પાછળથી જણાયું કે એક અવલોકન 69 ને ભૂલથી 96 લેવાઈ ગયું છે તો સાચી સરેરાશ........ હોય .

a)

63.65

b)

53.36

10.

એક માહિતીના 50 અવલોકનો 1, 3, 5, 7, 9, . . . . . . 99 છે, તેમની સરેરાશ . . . . . . . હોય.

a)

40

b)

50

11.

જો 16a + 16b = 672 હોય તો a તથા b ની સરેરાશ . . . . . . થાય.

a)

21

b)

23

12.

એક સાઈકલ સવાર 16 કિમી/ કલાકની ઝડપે પોતાના ઘરેથી કામકાજના સ્થળે પહોંચે છે અને ઘરે 24 કિમી/ કલાકની ઝડપે પરત આવે છે, તો તેની સરેરાશ ઝડપ . . . . . . કિમી/કલાક હોય.

a)

19.20

b)

20.10

13.

બે સંખ્યાઓની સરેરાશ xy છે. તે પૈકીની એક સંખ્યા x હોય તો બીજી સંખ્યા . . . . . . હોય.

a)

2xy―x

b)

2x―xy