NEW
Font size
Worksheets238 NMMS અંકગણિત 8.7
Total questions: 14
Worksheet time: 7mins
જો કોઈ સંખ્યાનો એકમનો અંક 2 હોય તો તેને ઘન કરતાં મળતા એકમનો અંક કયો મળે ?
2
8
નીચેનામાંથી કયો અંક તેના ઘન બરાબર છે ?
-1
-2
જો કોઈ સમઘનનું ઘનફળ 64 સેમી3 હોય તો તેની બાજુનું માપ કેટલું હશે ?
4 સેમી
6 સમી
64 ના અવયવ ક્યાં છે ?
8 × 8 × 8
4 × 4 × 4
ઘનની કેટલી બાજુ હોય છે ?
6
4
નીચેનામાંથી કઈ સંખ્યાએ કોઈપણ સંખ્યાનો ઘન નથી
28
27
કોઈપણ બેકી સંખ્યાનો ઘન . . . . . . હોય છે.
એકી સંખ્યા
બેકી સંખ્યા
જો આપેલ સંખ્યાનો એકમનો અંક 6 હોય તો તેનો ઘન કરતાં મળતી સંખ્યા નો એકમનો અંક કયો હોય ?
2
6
કોઈપણ સંખ્યા જેનો એકમનો અંક 0 (શૂન્ય) હોય તો તેનો ઘન કરતાં કેટલા શૂન્ય મળે ?
0
1
નીચેનામાંથી કઈ સંખ્યા કોઈપણ સંખ્યાનો ઘન નથી ?
8
9
નીચેનામાંથી કઈ સંખ્યા હાર્ડી રામાનુજન સંખ્યા તરીકે પ્રચલિત છે ?
1729
1724
a3 નું વિસ્તરણ કયુ છે
a × a × a
3 × a
કોઈપણ પૂર્ણઘન સંખ્યામાં અવિભાજ્ય અવયવનું કેટલી વખત પુનરાવર્તન થાય છે ?
4
3
23 નો ઘન કરતા મળતી સંખ્યાનો એકમનો અંક જણાવો.
9
7
