wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

302 NMMS વિવિધસંખ્યાઓ ભાગ1

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

20 મિલિયન એટલે કેટલા લાખ થાય?

a)

100

b)

20

c)

200

d)

2000

2.

40 ને રોમન સંખ્યા લેખન પદ્ધતિમાં કેવી રીતે લખાય?

a)

L

b)

XL

c)

LX

d)

XC

3.

રોમન સંખ્યા લેખન પદ્ધતિમાં XCV એ શું દર્શાવે છે?

a)

85

b)

100

c)

95

d)

105

4.

75,842 નું 10000 ના આધારે આસન્ન મૂલ્ય જણાવો.

a)

75000

b)

80000

c)

76000

d)

75800

5.

45,278 સંખ્યાનું વિસ્તરણ કરતા 5 અંકની કિંમત શું થાય છે?

a)

5000

b)

500

c)

50

d)

50000

6.

સામાન્ય નિયમ વાપરી 730 + 998 નો અંદાજિત સરવાળો કેટલો થશે?

a)

1700

b)

1730

c)

1600

d)

1750

7.

2 સો એટલે કેટલા દસ થાય?

a)

10

b)

20

c)

30

d)

200

8.

રોમન અંક પદ્ધતિમાં પ્રતીકનું પુનરાવર્તન વધુમાં વધુ કેટલી વખત કરી શકાય?

a)

4

b)

2

c)

1

d)

3

9.

6, 2, 7, 4, 3 સંખ્યાનો એક વખત ઉપયોગ કરીને બનતી સંખ્યામાંથી સૌથી મોટી સંખ્યા કઈ હોય?

a)

74623

b)

776644

c)

76432

d)

76324

10.

એક ગ્રામ એટલે કેટલા મિલીગ્રામ થાય?

a)

100

b)

10

c)

1000

d)

10000

11.

મિલી મીટર, કિલોમીટર, સેન્ટીમીટર અને મીટરને ઉતરતા ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ સાચો છે?

a)

કિલોમીટર, મીટર, સેન્ટીમીટર, મિલીમીટર

b)

કિલોમીટર, સેન્ટીમીટર, મીટર, મિલી મીટર

12.

999 ની અનુગામી અને પુરોગામી સંખ્યાઓનો ગુણાકાર કેટલો થશે?

a)

999000

b)

998000

c)

989000

d)

1000000

13.

|| ૐ ||

■ શ્રી ફરિયાદકા પ્રા.શાળા ■

◆ 94294 69201 ◆

10 × ( 6 + 7 ) = 10 × 6 + .......... × 7

a)

6

b)

7

c)

10

d)

આપેલ તમામ

14.

10 ડોટ્સ દ્વારા શું દર્શાવી શકાય?

a)

ષટકોણ

b)

ત્રિકોણ

c)

વર્તુળ

d)

ચોરસ

15.

સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે?

a)

3

b)

2

c)

1

d)

0