wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

225 NMMS અંકગણિત 7.1

Total questions: 13

Worksheet time: 7mins

Name
Class
Date
1.

સંખ્યા રેખા પર ધન પૂર્ણાંક ઉમેરતા આપણે. . . . .

a)

જમણી બાજુ ખસીએ છીએ

b)

ડાબી બાજુ ખસીએ છીએ

2.

સંખ્યારેખા પર ઋણ પૂર્ણાંક ઉમેરતા આપણે. . . . .

a)

જમણી બાજુ ખસીએ છીએ

b)

ડાબી બાજુ ખસીએ છીએ

3.

સંખ્યારેખા પર ધન પૂર્ણાંક ની બાદબાકી કરતા ........... . . . .

a)

જમણી બાજુ ખસીએ છીએ.

b)

ડાબી બાજુ ખસીએ છીએ.

4.

સંખ્યારેખા પર ઋણ પૂર્ણાંકોની બાદબાકી કરતા

... . .....

a)

જમણી બાજુ ખસીએ છીએ

b)

ડાબી બાજુ ખસીએ છીએ

5.

જ્યારે બે ધન પૂર્ણાંકો નો સરવાળો કરવામાં આવે તો . . . . .

a)

ધન પૂર્ણાંક મળે છે.

b)

ઋણ પૂર્ણાંક મળે છે.

6.

બે ઋણ પૂર્ણાંકોના ગુણાકાર હંમશા . . . . મળે છે.

a)

ધન પૂર્ણાંક

b)

ધન અથવા ઋણ પૂર્ણાંક

7.

ત્રણ ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર હંમેશા . . . . . મળે છે.

a)

ધન પૂર્ણાંક

b)

ઋણ પૂર્ણાંક

8.

15 × 0 ........મળે.

a)

15

b)

00

9.

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

a)

0 ÷ 5 =0

b)

5 ÷ 0= 0

10.

પુર્ણાક સંખ્યાઓ ....... માટે સમક્રમી નથી.

a)

સરવાળા

b)

બાદબાકી

11.

પુર્ણાક સંખ્યાઓ નીચેનામાંથીકઈ ક્રિયા માટે સંવૃત્ત નથી ?

a)

ગુણાકાર

b)

ભાગાકાર

12.

સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે ?

a)

0

b)

1

13.

સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે?

a)

0

b)

1