Worksheets344 NMMS ગણિત વિવિધસંખ્યા ભાગ5
Total questions: 14
Worksheet time: 7mins
જો (-5/7) = x/28 છે. તો x ની કિંમત શોધો.
(-20)
(-1/20)
સૌથી નાની અવિભાજ્ય સંખ્યા, સૌથી નાની વિભાજ્ય સંખ્યા અને સૌથી નાની બેકી સંખ્યા મુજબ વિકલ્પ પસંદ કરો.
2,2,4
2,4,2
4,2,2
આપેલ તમામ
નીચેનામાંથી કઈ સંખ્યા ને ત્રણ એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળામાં લખી શકાય?
આપેલ તમામ
77
37
57
x2542 ને 3 વડે નિઃશેષ ભાગી શકાય છે. તો x નું મૂલ્ય જણાવો.
3
2
7 અને 13 નો લ.સા.અ. શોધો.
91
1
નીચેનામાંથી કઈ સંપૂર્ણ સંખ્યા છે?
4
28
કોઈ બે સંખ્યાઓનો ગુ.સા.અ 15 છે. તે બે સંખ્યાનો ગુણાકાર 345 છે. તો તેમનો લસાઅ શોધો.
23
32
26, 48, અને 128 નો લ.સા.અ. જણાવો.
4992
9942
આપેલ જોડીઓમાંથી કઈ જોડી સહ અવિભાજ્ય નથી?
8,10
31,33
નીચે આપેલ સંખ્યા માંથી કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય છે?
1011011
22222222
બે સહ અવિભાજ્ય સંખ્યાઓનો ગુ.સા.અ હંમેશા કેટલો મળે?
તેમના ગુણાકાર જેટલો
1
કઈ સંખ્યા એ દરેક સંખ્યાનો અવયવ છે?
0
1
નીચેનામાંથી કયા વિકલ્પમાં 24 ના બધા અવયવ છે?
1,2,3,4,6
1,2,3,4,6,8,12,24
49 અને 343 નો ગુ.સા.અ. કેટલો થાય છે?
49
343
