wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ 6 ગણિત જ્ઞાનસેતુ ક્વિઝ, કરેડા પ્રા. શાળા

Total questions: 10

Worksheet time: 6mins

Name
Class
Date
1.

અહી આપેલ આકૃતિ ની બાજુઓ ના માપ પરથી તેની પરિમિતિ જણાવો.

a)

9 સેમી

b)

3 સેમી

c)

6 સેમી

d)

12 સેમી

2.

અહી દર્શાવેલી આકૃતિ ની પરિમિતિ કેટલી થાય ?

a)

6 સેમી

b)

9 સેમી

c)

12 સેમી

d)

15 સેમી

3.

અહી દર્શાવેલ આકૃતિ માં છાયાંકિત કરેલ ભાગ નું ક્ષેત્રફળ કેટલું થાય ?

a)

10 ચો સેમી

b)

15 ચો સેમી

c)

12 ચો સેમી

d)

9 ચો સેમી

4.

પરિમિતિ એટલે શું ?

a)

બધીજ બાજુ ના માપ નો સરવાળો

b)

બધીજ બાજુ ના માપ નો ગુણાકાર

5.

1 ડઝન = 12 નંગ થાય તો 3 ડઝન =____ નંગ

a)

24 નંગ

b)

36 નંગ

c)

48 નંગ

d)

60 નંગ

6.

1 કિગ્રા ફુલાવર નો ભાવ 30 રૂપિયા હોય તો 3 કિગ્રા ફુલાવર ના કેટલા રૂપિયા થાય ?

a)

90 રૂપિયા

b)

120 રૂપિયા

c)

150 રૂપિયા

d)

60 રૂપિયા

7.

કોઈ પણ વસ્તુ દ્વારા રોકાયેલી જગ્યા ને શું કહે છે ?

a)

પરિમિતિ

b)

ક્ષેત્રફળ

8.

અહી દર્શાવેલ અંગ્રેજી મૂળાક્ષર અરીસા માં કેવો દેખાય છે ?

a)

W

b)

M

c)

V

d)

NN

9.

1 કિગ્રા રીંગણ નો ભાવ 12 રૂપિયા હોય, તો 1 કિગ્રા અને 500 ગ્રામ ના કેટલા રૂપિયા થાય ?

a)

18 રૂપિયા

b)

24 રૂપિયા

c)

30 રૂપિયા

d)

15 રૂપિયા

10.

1 કિલોગ્રામ ના અડધા (1/2) એટલે કેટલા ગ્રામ થાય ?

a)

250 ગ્રામ

b)

500 ગ્રામ

c)

750 ગ્રામ

d)

150 ગ્રામ