NEW
Font size
Worksheets349 NMMS ભૂમિતિ ભાગ1
Total questions: 14
Worksheet time: 7mins
નીચેનામાંથી ક્યાં વિકલ્પની લંબાઈ માપી શકાય?
રેખાખંડ RM
રેખા XY
એક વર્તુળની ત્રિજ્યા 8 સે.મી. છે તો તેનો વ્યાસ કેટલા સે.મી.થાય?
16
4
ચતુષ્કોણને પાસ પાસેની બાજુઓની કેટલી જોડ હોય?
2
3
4
8
એક વર્તુળનો વ્યાસ 4.2 મીટર હોય તો તેની ત્રિજ્યા કેટલા મીટર થશે?
4.2
1.2
2.1
8.4
ઓછામાં ઓછા કેટલા બિંદુઓ રેખા નિર્ધારિત કરે છે?
1
2
3
અસંખ્ય
એક નિયમિત બહુકોણ ને કેટલી બાજુઓ હોય તો તેના દરેક બહિષ્કોણ નું માપ 24° થાય?
24
15
18
20
ઘડિયાળના બે કાંટા વચ્ચે બે વાગ્યે કેટલાનો ખૂણો બને?
લઘુકોણ
સરળકોણ
કાટખૂણો
પ્રતિબિંબ કોણ
કેટલી દીવાસળીના ઉપયોગથી ત્રિકોણ ન બને?
3
4
5
6
અડધા આંટા માં કેટલા કાટખૂણા હોય છે?
0
1
2
3
ક્યાં આંટાને કોઈ ખાસ નામ વડે દર્શાવી શકાતું નથી?
1/4
1/2
1
3/4
41° ના માપના ખૂણાના કોટિકોણનું માપ જણાવો.
49°
39°
149°
139°
125° ના માપના ખૂણાના પૂરકકોણ નું માપ જણાવો.
55°
45°
65°
35°
41° ના કોટિકોણના પૂરકકોણ નું માપ જણાવો.
131°
55°
બે કોટિકોણના માપ વચ્ચેનો તફાવત 12° છે તો કોટિકોણ ની જોડ ના માપ શોધો.
49° , 51°
39°, 51°
