wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

245 NMMS બીજગણિત 8.8

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

25 વિદ્યાર્થીઓમાંથી 64 % વિદ્યાર્થીઓ ગણીતમાં રસ લે છે, તો રસ લેતા વિદ્યાર્થીઓની સંખ્યા . . . . . .

a)

18

b)

16

2.

નારંગી ની સંખ્યાએ સફરજનની સંખ્યા કરતા 1/5 જેટલી છે, તો ગુણોત્તરના રૂપમાં . . . . . . લખાય.

a)

5 : 1

b)

1 : 5

3.

ગુણોત્તર એટલે . . . . . .

a)

બે રાશિઓની સરખામણી

b)

બે સંખ્યાઓની સરખામણી

4.

એક ડ્રેસ ની છાપેલી કિંમત રૂI. 750 છે, 20 % વળતર મળે તો વેચાણકિંમત શું થાય છે ?

a)

700

b)

600

5.

એક શાળામાં ધોરણ-6 ના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 30 છે જેમાં 60% છોકરીઓ છે તો છોકરાઓ અને છોકરીઓની સંખ્યા નો ગુણોત્તર કેટલો થાય ?

a)

2 : 3

b)

3 : 2

6.

વળતર શોધવા માટે . . . . . .

a)

મૂ. કિં. - છા. કિં.

b)

છા. કિં. - વે. કિં.

7.

20 % નો વધારો એટલે . . . . . .

a)

રૂ|. 100 ના રૂ|. 120

b)

રૂ|. 100 ના રૂ|. 20

8.

કોઈ વસ્તુ વેચતા નફો થાય તો વેચાણકિંમત . . . . . . . મૂળ કિંમત.

a)

<

b)

>

9.

એક વસ્તુની છા.કિં. રૂ|. 840 છે અને વે.કિં 672 છે તો વળતર અને વળતરની ટકાવારી શું થાય ?

a)

રૂ|. 168 અને 20 %

b)

રૂ|. 186 અને 20 %

10.

રૂI. 700 ની એક સાઈકલ પર 7 % નફો થયો હોય, તો વે.કિ. . . . . . .

a)

રૂ|. 749

b)

રૂ|. 707

11.

નફો % માં . . . . . . .

a)

નફો/મૂ. કિં. × 100

b)

વે. કિં./મૂ. કિં × 100

12.

રૂ|. 5000 નું 5 % પ્રતિ વર્ષ વ્યાજ લેખે 2 વર્ષ નું વ્યાજ કેટલું થાય ?

a)

રૂ|. 500

b)

રૂ|. 750

13.

હીનાબેન રૂ|. 2500 માં ખરિદેલી સાડી 10 % નફા સાથે વેચી તો તેને કેટલો નફો થશે ?

a)

રૂ|. 250

b)

રૂ|. 205

14.

GST એ . . . . . પર લેવાતો કર છે.

a)

વસ્તુની કિંમત

b)

વસ્તુ કિંમત અથવા સેવા અથવા બંને પર

15.

GST એટલે . . . . . .

a)

Goods and service Tax

b)

Goods and sales Tax