NEW
Font size
Worksheets616 જ્ઞાનસેતુ ગણિત
Total questions: 15
Worksheet time: 8mins
લંબચોરસના ત્રણ ખૂણાના માપનો સરવાળો __________થાય.
360°
180°
90°
270°
1 કરોળિયાને 8 પગ હોય તો 5 કરોળિયાને કુલ કેટલા પગ થાય ?
45
40
35
55
70 દશક બરાબર કેટલા થાય?
7 એકમ
70 એકમ
7 સો
7 હજાર
10 સેમી લંબાઇના ચોરસ નું ક્ષેત્રફળ___________ થાય છે?
100 સેમી
1000 ચો સેમી
100 ચો સેમી
40 ચો સેમી
3 અને 8 વચ્ચેની એકી સંખ્યાઓનો ગુણાકાર કેટલો થાય?
35
45
48
27
4 સો અને 14 દશક નો સરવાળો કેટલો થાય ?
514
450
640
540
1550 ગ્રામ બાજરાનો લોટ તથા 500 ગ્રામ ચણાનો લોટ હોય તો કુલ લોટ નો વજન કેટલો થાય ?
1950 ગ્રામ
2000 ગ્રામ
2050 ગ્રામ
2150 ગ્રામ
દીવાસળીના એક બોક્સમાં 15 દીવાસળી છે.
તો આવા 4 બોક્સમાં કુલ કેટલી દીવાસળી હોય ?
55
60
50
70
49 જવાબ મેળવવા માટે કઈ સંખ્યા નો સાત વડે ગુણાકાર કરવો જોઈએ ?
5
6
7
9
20 પૈસા ના 100 સિક્કા ની કુલ કિંમત કેટલી થાય ?
10 રૂપિયા
5 રૂપિયા
20 રૂપિયા
2000 રૂપિયા
15 લીટર તેલ ના ડબ્બામાંથી 250 મિલીના કેટલા કેન ભરી શકાય ?
60
50
45
10
એક બસ સવારે 9:30 કલાકે રાજકોટ થી નીકળી 11:45 કલાકે અમદાવાદ પહોંચે છે તો બસ કેટલા સમયમાં અમદાવાદ પહોંચી હશે ?
2 કલાક 30 મિનિટ
2 કલાક 20 મિનિટ
2 કલાક 15 મિનિટ
2 કલાક 45 મિનિટ
4 રૂપિયા એ 24 રૂપિયાનો કેટલામો ભાગ છે ?
ત્રીજો
છઠ્ઠો
આઠમો
ચોથો
મહેશ એક દિવસમાં 8 કલાક ઊંઘે છે.
તો તે દિવસનો કેટલામો ભાગ ઊંઘે છે ?
ત્રીજો
છઠ્ઠો
આઠમો
ચોથો
નીચેનામાંથી કઈ સંખ્યા વિભાજ્ય સંખ્યા છે?
39
43
29
61
