NEW
Font size
Worksheetsધોરણ 6 ગણિત પ્રકરણ-1 |MCQ નૌસીલ પટેલ
Total questions: 15
Worksheet time: 12mins
કઈ સંખ્યા માં 1 ઉમેરતાં જવાબ 10000 મળે?
999
9999
99
899
નીચે આપેલ સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ છે?
1245
4575
8756
55
40,38,567 માં 6 ની સ્થાનકિંમત કેટલી થાય?
600
6
6000
60
આપેલ અંકોનો પુનરાવર્તન કર્યા વગર તેમનો ઉપયોગ કરીને ચાર અંકની મોટામાં મોટી સંખ્યા શોધો.3,5,2અને 8
5823
8532
3585
No
92 સંખ્યા ને રોમન અંક માં કઈ રીતે લખાય?
LXll
XCll
Cll
VI
ત્રણ હજાર સાત સો બે ને શબ્દો માં કેમ લખાય છે
5436
3702
7023
37002
607 માં 0 ની સ્થાનકીમત કેટલી થાય ?
00
7
600
No
આપેલ સંખ્યા 382,4972,29,અને 550 છે તેમાં સૌથી મોટી સંખ્યા 4972 છે તો નાની ........ કઈ હોય?
382
29
550
2300
ચિત્ર જોઈ ને પ્રશ્ન નો જવાબ આપો.
1 સૌથી ઊંચું કોણ છે તે બતાવો
રામહરી
ડોલી
મોહન
શશી
182 અંક ને અદલા બદલી કરતા સૌથી મોટી સંખ્યા 821 મળે છે તો નાની સંખ્યા કઈ મળે?
288
281
128
821
એક અંક ની સૌથી મોટી સંખ્યા કઈ છે
99
9
1
0
1 લાખ= ......... દશ હજાર થાય?
1 લાખ
10
20
5
81 એ એકી સંખ્યા કે બેકી સંખ્યા કેવાય?
એકી
બેકી
એક પણ નહીં
225.......325 માં કઈ સંખ્યા મોટી છે તેને ગણિત ગાણિતિક સંકેત દર્શાવો..
>
<
=
√
889 નું આસન્નમૂલ્ય જણાવો
800
900
850
950
