NEW
Font size
Worksheets261 NMMS ભૂમિતિ 7.10
Total questions: 10
Worksheet time: 5mins
એક સમતલમાં આવેલી રેખાઓ પરસ્પર છેદતી ન હોય તેવી રેખાઓ શું કહેવાય છે.
સમાંતર રેખાઓ
સમલંબ રેખાઓ
લંબ રેખાઓ
આપેલ તમામ
ચાપ દોરવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે?
પરિકર
કોણમાપક
દ્વીભાજક
માપપટ્ટી
કોટીકોણ ત્રિકોણમાં કાટખૂણાની સામેની બાજુ ને શું કહેવાય?
કર્ણ
ખૂણો
વેધ
વિકર્ણ
રેખા p અને q સમાંતર રેખાઓ છે .જેને સંકેતમાં કેવી રીતે દર્શાવાય?
p || q
p = q
કાટકોણ ત્રિકોણમાં કર્ણ ની લંબાઈ નો વર્ગ એ બાકીના કેટલી બાજુની લંબાઈ ઓના વર્ગના સરવાળા જેટલો હોય છે?
બે
ત્રણ
કર્ણ જેટલી
આપેલ તમામ
ત્રિકોણના બહિષ્કોણ નું માપ અને તેના અંતઃ સંમુખ કોણ ના માપનો સરવાળો કેટલો હોય.
સમાન
એકરૂપ
જુદો જુદો
એક પણ નહીં
ખૂબાખુ શરતમાં બે ખૂણા વચ્ચે શેનું માપ આપેલું હોય છે?
બાજુ
રેખાખંડ
ખૂણા
વેધ
જે બે ત્રિકોણની ત્રણ બાજુના માપ સમાન છે તો તે બંને ત્રિકોણની કઈ શરત મુજબના હોય છે?
બાખુબા
બાબાબા
કાકબા
આપેલ તમામ
સાચો વિકલ્પ પસંદ કરો જેનાથી ત્રિકોણની રચના શક્ય બને તેવી બાજુઓના માપ હોય.
3cm,4cm,5cm
7cm,6cm,5cm
10cm,7cm,2cm
12cm,8cm,6cm
ભૂમિતિ માં કઈ શરત માં કાટખૂણો અને બે બાજુના માપ આપેલા હોય છે?
ખૂબાખુ
બાખૂબા
બાબાબા
કાકબા
