wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

First terminal exam - 2020

Total questions: 10

Worksheet time: 10mins

Name
Class
Date
1.

બે સંમેય સંખ્યાનો ગુણાકાર હમેંશા ...... સંખ્યા જ હોય.

a)

સંમેય

b)

પૂર્ણાક

c)

પૂર્ણ

2.

આપેલ સંખ્યા નો વ્યસ્ત જણાવો :

 2352\frac{3}{5}  

a)

 135\frac{13}{5}  

b)

 513\frac{5}{13}  

c)

 513\frac{-5}{13}  

3.

આપેલ સંખ્યાના વ્યસ્ત ની વિરોધી સંખ્યા જણાવો :

 2472\frac{4}{7}  

a)

 187\frac{18}{7}  

b)

 718\frac{7}{18}  

c)

 718-\frac{7}{18}  

d)

 187-\frac{18}{7}  

4.

જે અપૂર્ણાક સંખ્યા નો છેદ મોટો હોય અને અંશ નાનો હોય તેવા અપૂર્ણાકને કેવો અપૂર્ણાક કહેવાય.

a)

અશુદ્ધ અપૂર્ણાક

b)

શુદ્ધ અપૂર્ણાક

5.

આપેલ ક્રિયામાં ક્યાં ગુણધર્મનો ઉપયોગ થયેલ છે તે જણાવો.

 (35×2 )×34=35×(2 ×34)\left(\frac{3}{5}\times2\ \right)\times\frac{3}{4}=\frac{3}{5}\times\left(2\ \times\frac{3}{4}\right)  

a)

સંવૃતતાનો ગુણધર્મ

b)

જૂથનો ગુણધર્મ

c)

ક્રમનો ગુણધર્મ

6.

નીચેની પદાવલીમાં કેટલા પદ છે ?

p - 3q + 4r

a)

1

b)

3

c)

2

7.

આપેલ પદાવલી માં કેટલા ચલ છે ?

-4z - 5x + 2y

a)

2

b)

1

c)

3

8.

આપેલ પદાવલીમાં ચલ b નો સહગુણક કયો છે ?

2a + 3b - 7c + 4d

a)

2

b)

3

c)

7

d)

4

9.

સરવાળો કરો : 7a + 5a + (-7a) = ........

a)

5a

b)

22a

c)

12a

10.

બાદબાકી કરો : - 4b - (7b)+ 5b = .......

a)

16b

b)

-16b

c)

-4b

d)

4b