NEW
Font size
Worksheets212 NMMS પ્ર24 સંકેતોચિહ્નોસાદુંરૂપ
Total questions: 15
Worksheet time: 8mins
જો + નો અર્થ ÷
÷ નો અર્થ ―
― નો અર્થ ×
× નો અર્થ + થતો હોય તો
10 ÷ 2 ― 15 + 3 × 5 = ?
5
15
જો ∆ નો અર્થ +
□ નો અર્થ ―
○ નો અર્થ ÷
* નો અર્થ × થતો હોય તો
13 ∆ 5 * 20 ○ 10 □ 9 = ?
14
26
જો A નો અર્થ +
B નો અર્થ ―
C નો અર્થ ÷
D નો અર્થ × થતો હોય તો
10 D 2 A 5 B 5 = ?
10
20
જો P = 6
J = 4
L = 8
M = 24 હોય તો
M × J ÷ L + J = ?
8
16
જો ∆ નો અર્થ >
□ નો અર્થ <
○ નો અર્થ =
# નો અર્થ ≠
થતો હોય તો તેમજ A○B, C∆D,D□A આપવામાં આવ્યું હોય તો નીચેના પૈકી ક્યું સાચું છે?
B∆D
B□D
જો × નો અર્થ +
÷ નો અર્થ ×
+ નો અર્થ―
― નો અર્થ÷ તો
24 + 36 ― 12 × 8 ÷ 4 = ?
53
36
+ ને બદલે ×
× ને બદલે ÷
÷ ને બદલે―
― ને બદલે + લેવામાં આવે તો નીચેનાનુ સાદુંરૂપ આપતા શું આવે તે આપેલા વિકલ્પોમાંથી શોધો.
15 ― (40×8) ÷ 3 = ?
17
18
+ ને બદલે ×
× ને બદલે ÷
÷ ને બદલે―
― ને બદલે + લેવામાં આવે તો નીચેનાનુ સાદુંરૂપ આપતા શું આવે તે આપેલા વિકલ્પોમાંથી શોધો.
20 ÷ (4 + 5 ) ― 4 = ?
44
4
+ ને બદલે ×
× ને બદલે ÷
÷ ને બદલે―
― ને બદલે + લેવામાં આવે તો નીચેનાનુ સાદુંરૂપ આપતા શું આવે તે આપેલા વિકલ્પોમાંથી શોધો.
( 8 × 4 ) + 3 ― 4 ÷ 5 = ?
4
5
+ ને બદલે ×
× ને બદલે ÷
÷ ને બદલે―
― ને બદલે + લેવામાં આવે તો નીચેનાનુ સાદુંરૂપ આપતા શું આવે તે આપેલા વિકલ્પોમાંથી શોધો.
18 × 9 ― (8 + 4)÷ 20 = ?
14
16
+ ને બદલે ×
× ને બદલે ÷
÷ ને બદલે―
― ને બદલે + લેવામાં આવે તો નીચેનાનુ સાદુંરૂપ આપતા શું આવે તે આપેલા વિકલ્પોમાંથી શોધો.
( 5 ― 2 ) + ( 9 × 3 ) ÷ 2 = ?
18
19
∆ ની જગ્યાએ ચિહ્ન મુકો જેથી સમીકરણ સાચું થાય.
13 ∆ 6 ∆ 7 = 5
+ , ×
× , +
∆ ની જગ્યાએ ચિહ્ન મુકો જેથી સમીકરણ સાચું થાય.
9 ∆ 6 ∆ 5 = 10
― , +
+ , ―
∆ ની જગ્યાએ ચિહ્ન મુકો જેથી સમીકરણ સાચું થાય.
5 ∆ 8 ∆ 80 ∆ 2
× = ÷
÷ = ×
∆ ની જગ્યાએ ચિહ્ન મુકો જેથી સમીકરણ સાચું થાય.
9 ∆ 9 ∆ 10 ∆ 8
+ ― =
― + =